IND vs AUS Test: શુભમન ગિલે મારી ટેસ્ટ કરીયરની બીજી સદી
અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે શુભમન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી છે. ગિલે આ સદી 194 બોલમાં પૂરી કરી હતી. કેએલ રાહુલની જગ્યાએ ગીલને ટીમમાં તક મળી છે.

અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના ઓપનર શુભમન ગીલે પોતાના ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેની બીજી ટેસ્ટ રમી રહેલા શુભમન ગિલે 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 194 બોલનો સામનો કરીને તેની સદી પૂરી કરી છે. ગિલની સદીથી ભારતીય ટીમ આ સમયે પ્રથમ દાવમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ત્રીજા દિવસના બીજા સત્રના અંતે ભારતનો સ્કોર 188/2 છે. રોહિત શર્મા બાદ ભારતની બીજી વિકેટ ચેતેશ્વર પૂજારાના રૂપમાં પડી છે. પૂજારા 42 રન બનાવીને આઉટ થયો હતો. પૂજારાના આઉટ થયા બાદ વિરાટ કોહલી મેદાનમાં આવ્યો છે.
બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી
તમને જણાવી દઈએ કે શુભમન ગિલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ખેલાડી છે. તેણે ડિસેમ્બર 2022 માં બાંગ્લાદેશ પ્રવાસ પર તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ત્યારપછી તેને ટેસ્ટમાં રમવાની તક મળી ન હતી, પરંતુ ઈન્દોર ટેસ્ટમાં કેએલ રાહુલની જગ્યાએ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગિલ ત્યાં ફ્લોપ રહ્યો હતો, પરંતુ જ્યારે ગિલ અમદાવાદમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે તે પહેલેથી જ સેટ દેખાઈ રહ્યો હતો. ગિલે રોહિત સાથે 74 રનની ભાગીદારી કરી અને પછી પૂજારા સાથે બીજી વિકેટ માટે 113 રન જોડ્યા.
Shubman Gill - The future star of world cricket. pic.twitter.com/d8GDwSU0cO
— Johns. (@CricCrazyJohns) March 11, 2023
ગિલ માટે સારી છે 2023ની શરૂઆત
તમને જણાવી દઈએ કે શુભમન ગિલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ખેલાડી છે. તેણે ડિસેમ્બર 2022 માં બાંગ્લાદેશ પ્રવાસ પર તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ત્યારપછી તેને ટેસ્ટમાં રમવાની તક મળી ન હતી, પરંતુ ઈન્દોર ટેસ્ટમાં કેએલ રાહુલની જગ્યાએ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગિલ ત્યાં ફ્લોપ રહ્યો હતો, પરંતુ જ્યારે ગિલ અમદાવાદમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે તે પહેલેથી જ સેટ દેખાઈ રહ્યો હતો. ગિલે રોહિત સાથે 74 રનની ભાગીદારી કરી અને પછી પૂજારા સાથે બીજી વિકેટ માટે 113 રન જોડ્યા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications