IND vs AUS T20: ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટીંગ માટે આપ્યું આમંત્રણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી -20 સીરીઝની પહેલી મેચ કેનબરાના મનુકા ઓવલ મેદાનમાં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી -20 સીરીઝની પહેલી મેચ કેનબરાના મનુકા ઓવલ મેદાનમાં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ વનડે સીરીઝ 2-1થી જીતી હતી. પ્રથમ બે મેચ જીત્યા પછી ઓસ્ટ્રેલિયા મનુકા ઓવલ મેદાન પર રમાયેલી ત્રીજી વનડે મેચમાં હાર્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું હતું અને આ જીત સાથે તેમનો આત્મવિશ્વાસ ઉંચો રહેશે. વન ડે સીરીઝમાં હાર બાદ ભારતીય ટીમ ટી20 સીરીઝ જીતવા માટે એડીચોટીનું જોર લગાવવા માટે તૈયાર છે.

જોકે, ઓસ્ટ્રેલિયામાં ભારતનો ટી -20 રેકોર્ડ સારો છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં નવ મેચ રમી છે, જેમાં ભારત પાંચ વખત જીત્યું છે. ઓસ્ટ્રેલિયા ત્રણ વખત જીત્યું છે, જ્યારે એક મેચનુ રિઝલ્ટ આવી શક્યું ન હતું.
આ પણ વાંચો: IND vs AUS, 1st T20: તારીખ, સમય, સંભાવિત Xi, લાઈવ સ્ટ્રીમિંગ
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ








Click it and Unblock the Notifications
