IND vs AUS: ભારતે 13 રને જીતી મેચ, ઓસ્ટ્રેલીયાએ 2-1થી સીરીઝ કરી પોતાને નામ
વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ભારતે જીતી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 5૦ ઓવરમાં 3૦3 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા છેલ્લી ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી. ભારતી
વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ભારતે જીતી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 5૦ ઓવરમાં 3૦3 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા છેલ્લી ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી. ભારતીય ટીમ શ્રેણીની પ્રથમ બે મેચ હારી ગઈ હતી.

ભારતીય બોલરોએ માર્નસ લબુસ્ચેન અને સ્ટીવ સ્મિથની સસ્તી મોટી વિકેટો પર દબાણ બનાવ્યું હતું પરંતુ બાદમાં એરોન ફિંચ (75) મેક્સવેલ (59) ની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ કમબેક કર્યું હતુ, પરંતુ બુમરાહે પોતાનો કમાલ બતાવી ભારતને મેચમાં પરત ફર્યું હતું. આ મેચમાં બુમરાહ અને નટરાજનને બે-બે વિકેટ મળી જ્યારે શાર્દુલ ઠાકુરને 3 વિકેટ મળી હતી.
હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ મેચ અને સ્ટીવ સ્મિથને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
કોહલીએ 78 બોલમાં 63 રન બનાવ્યા, ત્યારબાદ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ પણ ઝડપી અર્ધસદી ફટકારી ભારતનો સ્કોર પડકારજનક સ્થિતિમાં મૂક્યો હતો. ડેથ ઓવરમાં ઝડપી રન મેળવનારા આ બંને વચ્ચે સદીની ભાગીદારી હતી. હાર્દિક પડિયા 76 બોલમાં 92 રન બનાવીને અણનમ રહ્યો હતો. જાડેજાએ પણ 50 બોલમાં 66 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. બંનેએ માત્ર 108 બોલમાં 150 રનની અખંડ ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો: IND vs AUS: મોહમ્મદ શમી રચી શકે ઈતિહાસ, 10 વર્ષ જૂનો રેકોર્ડ ટૂટશે
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
