IND V PAK: કમબેક મેચમાં કેએલ રાહુલનો બલ્લો ચાલ્યો, લોકોએ કર્યા વખાણ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ રિઝર્વ ડે પર રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતમાં ભારતનો અડધો દાવ હતો અને બાદમાં વરસાદને કારણે રમત રદ કરવામાં આવી હતી. કેએલ રાહુલ લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. તે ઈજા બાદ ટીમમાં આવ્યો હતો.
કેએલ રાહુલે રિઝર્વ ડેમાં મિદના ખાતે ઉતરતાની સાથે જ ધૂમ મચાવી હતી. તેણે પાકિસ્તાની બોલરો પર હુમલો કર્યો અને શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીની સાથે કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું.

કેએલ રાહુલ આઈપીએલ દરમિયાન ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયો હતો. આ પછી હવે તેણે પુનરાગમન કર્યું અને 106 બોલમાં 111 બનાવ્યા હતા. તેણે શાદાબ ખાન અને શાહીન આફ્રિદી બંને પર નિશાન સાધ્યું. કોહલીની સાથે રાહુલે ત્રીજી વિકેટ માટે બેવડી સદીની ભાગીદારી કરી હતી.
The kind of criticism #KLRahul had to face. This is a tight slap. Come on KL.#INDvPAK #INDvsPAK
— Ramesh Metha (@RameshMetha) September 11, 2023
#INDvPAK #KLRahul #BHAvsPAK#IndiaVsPakistan #BHAvsPAK pic.twitter.com/Kp2tUqorkh
— सुलखणो मीनख (@raazsthan) September 11, 2023
વનડેમાં ચોથા અને પાંચમા નંબરે રમતા રાહુલે 8 અર્ધસદી અને 2 સદી ફટકારી છે. તેણે વર્લ્ડ કપમાં ચોથા નંબર પર રમવાનો દાવો મજબુત કર્યો છે. જો કે શ્રેયસ અય્યર પણ આ નંબર પર રમે છે. પીઠની જકડને કારણે ઐય્યર રમ્યો નહોતો અને રાહુલે તકનો ફાયદો ઉઠાવ્યો હતો.
Thala Fans 😭😭😭
— Shubham 🇮🇳 (@DankShubhum) September 11, 2023
Pakistani Bowlers 😂😂#IndiaVsPakistan #KLRahul #ViratKohli #INDvPAK #PKMKB pic.twitter.com/qWZkgsFv6m
The reaction of Rohit Sharma and Virat Kohli on KL Rahul's six.
— Pikkkk (@Vikassaharanx) September 11, 2023
What a smash....!!! #BHAvsPAK #KLRahul #ViratKohli #INDvPAK pic.twitter.com/FZD0ex0jSq
These duo has made Pakistanis look like minnows. They are entirely clueless that how to tackle the both.
— Shivam (@TitularAlmighty) September 11, 2023
Absolutely on fire!🔥#INDvPAK #PAKvIND #Kohli#AsiaCup2023 #KLRahul pic.twitter.com/CYgC4c4GUJ
કમબેક ODIમાં વિસ્ફોટક ઇનિંગ બાદ KL રાહુલના ફેન્સે સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી હતી. રાહુલની પ્રશંસામાં લોકગીતો વાંચવામાં આવી હતી. તેના સિવાય વિરાટ કોહલીના બેટમાંથી પણ શાનદાર બેટિંગ જોવા મળી હતી અને તેણે અડધી સદી પણ ફટકારી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
