ICC ODI Ranking: ટોપ 5માં પહોંચ્યા રોહિત શર્મા
આઇસીસી રેન્કિંગમાં ટોપ વન ડે બેટ્સમેનની સૂચિમાં રોહિત શર્મા ટોપ 5માં પહોંચ્યા છે.
ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે બદલ તેમને સુંદર ઇનામ મળ્યું છે. આઇસીસીના ટોપ વન ડે બેટ્સમેનમાં તેઓ ટોપ 5માં પહોંચી ગયા છે. ઑસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝમાં સૌથી વધુ 296 રન બનાવ્યા હતા, જેમાં નાગપુરમાં તેમણે 125 રન સાથે સૌથી સુંદર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેમણે 6 છગ્ગા ફટકાર્યા હતા. બેસ્ટ રેન્કિંગમાં વર્ષ 2016માં તેઓ ત્રીજા નંબર પર હતા. આ સૂચિમાં પહેલા નંબર પર છે, ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી.

આઇસીસીની રેન્કિંગ નીચે મુજબ છે:
- વિરાટ કોહલી, રેટિંગ 877
- ડેવિડ વૉર્નર, રેટિંગ 865
- એબી ડિવિલિયર્સ, રેટિંગ 847
- જો રૂટ, રેટિંગ 802
- રોહિત શર્મા, રેટિંગ 790
સાથે જ ઑસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝમાં 4-1થી જીત મેળવવાની સાથે જ ટીમ ઇન્ડિયા ફરી એકવાર નં-1 ટીમ બની ગઇ છે. આનું રેન્કિંગ નીચે મુજબ છે.
- ભારત, રેટિંગ 120
- દ.આફ્રિકા, રેટિંગ 119
- ઑસ્ટ્રેલિયા, રેટિંગ 114
- ઇંગ્લેન્ડ, રેટિંગ 114
- ન્યૂઝિલેન્ડ, રેટિંગ 111
More From
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
