WTC Final Day2 Weather બીજા દિવસે કેવો રહેશે મૌસમનો મિજાજ, શુ વરસાદ બનશે વિલન?
WTC Final Day2 Weather ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે લંડનમાં કેનિગ્ટન ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મુકાબલાનો બીજો દિવસ છે. લંડનમાં મૌસમને લઇને ભવિષ્યવાણી હમેશા ખોટી સાબિત થતી હોય છે. કેમ કે, ખબર નથી પડી કે, આ સવાર કેવી રહેશે. બપોર કેવી રહેશ અને સાંજ કેવા પ્રકારમાં ફેરવાઇ જશે.

હમેશા લંડનમાં મૌસમને લઇને આ પ્રકારની વાત કરવામાં આવે છે. પરંતુ વર્લડ ટે્ટ ચેમ્પિયનશિપ પહેલા મૌસમમે પુરો સાથ આપ્યો છે અને આ દિવસ દરમિયાન ઓશ્ટ્રેલિયાનો કબ્જો રહ્યો હતો. જો કે, 90 ઓવરમાં પુરા નહોતા થઇ શક્યા પરંતુ કાંગારુઓએ 85 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 327 રનનો વિશાળ સ્કોર બનાવી લીધો હતો
મૌસમની વાત કરવામાં આવે તો બીજા દિવસે પણ મેચ પર કોઇ જ અસર નહી થાય કેમ કે, વરસાદના પણ કોઇ જ અણસાર નથી. સવારે સમયે વાદળ છાયુ વાતાવરણ રહેશે. મેચના સમયે સુરજ નિકળેલો રહેશે. અને સાંજ સુધીમાં આવુ જ રહેશે .
લંડનના ઓવલમાં મેચની સવારે 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. બપોર બાદ 20 ડિગ્રીની આસપાસ તપામાન રહેશ . સાંજે 21-22 ડિગ્રી તાપમાં રહેશ .ભારતીય ટીમ સવાલમાં વિકેટ લેવાનું પસંદ કરશે. જેવુ તેમણે કાલે કર્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
