IPL 2023 માં આજે ગુજરાત અને પંજાબ વચ્ચે મોહાલીમાં રમાશે
આજે આઇપીએલની મેચમાં ગુજરાત ટાઇન્સ અને પંજાબ કિંગ્સનો વચ્ચે મહોલીમાં મુકાબલો થશે. પંજાબની ટીમ ગઇ મેચમાં કેકેઆરને આ મેદાન પર હરાવામાં સફળ રહી હતી. ગુજરાતને હરાવીને પોતાની સ્થિતિ પોઇન્ટ ટેબલમાં મજબત કરવાનો પ્રયાસ કરશે. ગુજરાત ટાઇટંસની ટીમ પણ કઇ કમ નથી. ગુજરાતની ટીમે ત્રણમાથી બે મેચ જીતી લીધી છે અને આ મેચમાં પણ તે જીતવાની આશા સાથે જ મેદાનમાં ઉતરશે

મોહાલીમાં પંજાબ પોતાના ઘર આંગણે રમશે. કેકેઆરને પંજાબે ડકવર્થ લુઇસ નિયમથી હરાવી હતી. આ મુકાબલામાં વરસાદે વિલન બન્યો હતો. આજના મેચમાં આવુ કઇ જ થવાની કોઇ સંભાવના નથી. એક આખી મેચ રમવાની આશા સાથે ફેન્સ આવશે. શિખર ધવન ફુલ પોર્મમાં ચાલી રહ્યા છે. તેમના બેટથી રન આવી રહ્યા છે. ગુજરાતની ટીમ પાસે ઇન ફોર્મ ખેલાડીઓની ફોજ છે. બંને ટીમ સંતુલિત નજર આવી રહી છે. એવામાં એક મોટો મુકાબલો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પંજાબ પાસે હોમ એડવાંટેજ છે અને ગુજરાત પાસે બજબુત બેટિગ લાઇન્અપ છે.
પંજાબ કિંગ્સ; પ્રભાસિમરન સિહ, શિખર ધવન( કેપ્ટન) મૈથ્યુ સોર્ટ, જિતેશ શર્મા કિપર) , સૈમ કર્રન, શાહરુખ ખાન, હરપ્રીત બરાડ, રાહુલ ચાહર, નાથન એલિસ, મોહિત રાઠી, આર્શદીપ સિહ, સિંકરદ રજા, કગિસો રબાડા, હરપ્રીત સિહ ભાટીયા, ઋષિ ધવન અથર્વ તાયડે, ભાનુકા રાજપક્ષે, કલતેજ સિહ, લિયામ લિવિગસ્ટોન, વિધઅવથ કાવેરપ્પા, ગુરનુર બરાડ, શિવમ સિહા
ગુજરાત ટાઇટંસ: રિદ્ધિમાન સાહા( કિપર), શુબમન ગિલ, સાઇ સુદર્શન, અભનવ મનોહર, હાર્દિક પાંડ્યા( કેપ્ટેન), વિજય શંકર, ડેવિડ મલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, અલ્જારી જોસેફ, યશ દયાલ, જોશુઆ લિટિલ, જયંત યાવદ, શ્રીકર ભરત, મોહિત શર્મા, મૈથ્યુ વેડ, પ્રદિપ સાંગવાન, દાસનુ શનાકા, ઓડિયન સ્મિથ, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, શિવમ, દર્શન નાલકંડે, ઉર્વિન પટેલ, નૂર અમમદા,
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
