GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સનો ટોસ જીતીન બેોલિંગ કરવાનો નિર્ણય, હાર્દિક પર રહેશે તમામની નજર
આઈપીએલનો આજનો બીજો ડબલ હેડર મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. આ વખતે મુંબઈની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે.
બન્ને ટીમો વચ્ચેના આઈપીએલ 2024 ના પહેલા મુકાબલામાં મુંબઈએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે.

છેલ્લી બે સિઝનમાં ગુજરાતની કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યા આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ગુજરાતની કમાન શુભમન ગિલના હાથમાં છે.
રોહિત શર્મા એક ખેલાડી તરીકે મુંબઈની ટીમમાં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેટ્સમેન પોતાનો જાદુ ફેલાવી શકે છે. ગિલ માટે કેપ્ટનશિપ આસાન નથી. જો કે ગુજરાત ટાઇટન્સ ટીમમાં મેચ વિનિંગ ખેલાડીઓ છે. આ સ્થિતિમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ રમે છે 11 રોહિત શર્મા, ઈશાન કિશન (wk), તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, લ્યુક વુડ
ગુજરાત ટાઇટન્સ રમી રહ્યો છે 11 શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન
મુંબઈ ઈન્ડિયન્સ 1પ્લેઈંગ ઈલેનન
રોહિત શર્મા, ઈશાન કિશન (wk), તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, લ્યુક વુડ
ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, રવિ શ્રીનિવાસન સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન












Click it and Unblock the Notifications
