પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનની કારનો અકસ્માત, બાલ બાલ બચ્યા
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન આજે માર્ગ અકસ્માતનો શિકાર બન્યા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના સુરવાલમાં આજે સવારે મોહમ્મદ અઝહરુદ્દીનની કારનો અકસ્માત થયો છે. જોકે, આ અકસ્માતમાં અઝહરુદ્દીન બચી ગયા હતા. અઝહરૂદ્દીનના અંગ
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન આજે માર્ગ અકસ્માતનો શિકાર બન્યા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના સુરવાલમાં આજે સવારે મોહમ્મદ અઝહરુદ્દીનની કારનો અકસ્માત થયો છે. જોકે, આ અકસ્માતમાં અઝહરુદ્દીન બચી ગયા હતા. અઝહરૂદ્દીનના અંગત મદદનીશે પુષ્ટિ આપી છે કે અકસ્માતમાં અઝહરુદ્દીનને કોઈ ઈજા પહોંચી નથી અને તે સુરક્ષિત છે. ઉલ્લેખનિય છેકે મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: Gujarat Solar Power Policy 2021: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી સોલાર પાવર પોલીસીની કરી જાહેરાત
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
