World Cup: આજે વર્લ્ડ કપમાં કોની કોની મેચ છે, શ્રીલંકા vs સ્કોટલેન્ડ, આયરલેન્ડ va યુએઇ
મંગળવારે રમાનારા ક્વાઇલીફાયર મુકાબલામાં જિમ્બાબ્વેના હરારે સ્પોર્ટસ ક્લબમાં રમાઇ રહી છે. શ્રીલંકા અને સ્કોટલેન્ડ વચ્ચે થનાર મેચ પર ક્રિકેટ ફેન્સની નજર રહેશે. આ બંને ટીમ વર્લ્ડકપના આગળના રાઉન્ડમાં પહોચી ચૂકી છે.

આજે વર્લ્ડકપ ક્વાલીફાયર મુકાબલામાં શ્રીલંકા સ્કોટલેન્ડ અને આયરલેન્ડ અને યુએઇ વચ્ચે મુકાબલો થશે. આયરલેન્ડઅને યુએઇ બંનેનનું પ્રદર્શન આ ક્વાલીફાયર મુકાબલામાં નિરાશાજનક રહ્યુ છે. બંને ટીમોએ અત્યાર સુધી કુલ ત્રણ ત્રણ મેચ રમહ્યા છે. અને ત્રણેય મેચમાં તેમને હારનો સમાનો કરવો પડ્યો છે. એવામાં કોઇ એક ટીમને આજે વર્લ્ડકપ 2023 માં ક્વાલીફાયર મેચમાં આજે પહેલી જીત મળી શકે છે.
શ્રીલંકાની સંભવતી ટીમ દિમુથ કરુણારત્ને, પથુમ નિસાકા, કુસલ મેડેસ (વિકેટકિપર), સદીરા સમરવિક્રમ, ચરિથ અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા, વાનિંદુ, હસરંગ, મહીશ થેકશાના, લાહિરુ કુમારા, કુસન રજિતા,
સ્કોટલેન્ડ સંભવિત ટીમ ક્રિસ્ટોફર મેકબરાઇડ, મેથ્યુ ક્રોસ (વિકેટકિપર), બ્રેડન મેકમુલેન, રિચી વેરિગટન (કેપ્ટન), ટોમસ મેકિન્ટોશ, માઇકલ લીસ્ક, ક્રિસ ગ્રીવ્સ, માર્ક વાટ, સફયાન શરીફ, એડ્રિયન નીલ, ક્રિસ સોલ,
યૂએઇ ટીમ મહમ્મદ વસીમ (કેપ્ટન), રોહન મુસ્તફા, વૃત્ય અરવિંદ (વિકેટકિપર), વાસિલ હમીદ, આસિફ ખાન, રીજ શહજાદ, અલી નસીર, અયાન અફજલ ખાન, કાર્તિક ભયપ્પાન, જહુર ખાન, મુહમ્મદ જવાદુલ્લાહ.
આયરલેન્ડ સંભવીત ટીમ એંડી મેકબ્રાઇન, પોલ સટાલિન, એન્ડ્રયુ બલબર્ની (કેપ્ટેન), હૈરી ટેક્ટર, લોર્કેન ટકર (વિકેટકિપર), કાર્ટિસ કેમ્ફર, જોર્જ ડોકરેલ, ગૈરેથ ડેલાની, માર્ક અડાયર, જોશુઆ લિટિલ, બેજામિન વ્હાઇટ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
