આફ્રિદીની કહેવાતી ગર્લફ્રેન્ડ અર્શી ખાન વિરુદ્ધ જાહેર થયો ફતવો
અર્શી ખાન, તેના વિવાદિત નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આ મોડેલના નામની ચર્ચા ત્યારે શરૂ થઇ જ્યારે તેનું નામ પાકિસ્તાની સ્ટાર ક્રિકેટર શાહિદ અફરીદી સાથે જોડવામાં આવ્યું. કેટલીક વેબસાઇટે જ્યારે આ લોકોના અફેરની ચર્ચા કરી ત્યારે અર્શી ખાનનું નામ સમાચારોમાં આવવા લાગ્યું.
જો કે તે બાદ તેણે કહેવાતી ધર્મગુરુ રાધે માં પર સેક્સ રેકેટ ચલાવાનો આરોપ મૂક્યો હતો. જે બાદ અર્શી ખાન અને તેના નિવેદનોની ખબરો અવરનવાર મીડિયામાં નોંધ લેવાવા લાગી. પણ હાલમાં આ જ કારણે અર્શી ખાનની મુશ્કેલીઓ વધી ગઇ છે.
અર્શી ખાને સોશ્યલ મીડિયા સાઇટ પર તેના અને શાહિદ આફ્રિદી વચ્ચે શારીરિક સંબંધ હોવાની વાત કરી છે. જે બાદ પાકિસ્તાનમાં તેના વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કયા કારણો સર અર્શી ખાન પર ફતવો જાહેર કરાયો છે. તથા આ પહેલા અર્શી ખાનનું નામ કેવા કેવા વિવાદો સાથે જોડાયેલું છે તે વિષે વિસ્તૃત માહિતી જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

અર્શી ખાન વિરુદ્ધ ફતવો જાહેર
અર્શી ખાન વિરુદ્ધ પાકિસ્તાનમાં ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. કારણ કે અર્શીએ પાક. ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ હોવાની વાત ઉચ્ચારી હતી. જે બાદ તેની સામે ફતવો જાહેર કરવામાં આવ્યો છે કે તેણે આમ કરીને પાકિસ્તાન અને ઇસ્લામનું અપમાન કર્યું છે.

અર્શીએ દાખલ કરી ફરીયાદ
ફતવા પર પ્રતિક્રિયા આપતા અર્શીએ ફતવાના વિરુદ્ધ પોલિસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે કહ્યું છે કે અફરીદીને પ્રેમ કરે છે. અને ઇસ્લામ મુજબ મારી અને અફરીદીના લગ્ન પણ થઇ શકે છે. જો કે આ મામલે અફરીદી કોઇ નિવેદન જાહેર નથી કર્યું.

અર્શી અને વિવાદ
નોંધનીય છે કે અર્શી ખાનનું નામ સમાચારોમાં આવવા પાછળ પણ શાહિદ અફરીદી કારણભૂત છે. એક વેબસાઇટમાં તેના અને આફરીદીના અફેરની વાત ચર્ચાઇ હતી. તેમાં તેવા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દુબઇની હોટલમાં આ બન્ને એકાંતની પળો માણી હતી.

અર્શી ખાન અને રાધે માં
જો કે તે બાદ અર્શી ખાને પોતાને દુર્ગાનું સ્વરૂપ કહેનાર રાધેમાં પર પણ આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે રાધે માં સતસંગની આડમાં સેક્સ રેકેટનો ધંધો ચલાવે છે.

અર્શી ખાન અને રાધે માં
તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે રાધેમાંના જ એક એજન્ટે તેને આ સેક્સ રેકેટમાં જોડાવા માટે કહ્યુ હતું. જેની તેણે ના પાડી હતી.

અર્શી ખાન અને FIR
આ પહેલા પણ અર્શી ખાન પોલિસ ચોપડે ફરિયાદ નોંધાવી ચૂકી છે. અર્શી ખાનનું કહેવું છે કે કેટલાક લોકો તેને સોશ્યલ મીડિયા દ્વારા અને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. વળી અર્શી ખાને આરોપ લગાવ્યો છે કે આ તમામ ધમકી ભરેલા કોલ તેને પાકિસ્તાનથી આવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
