DC vs RCB: દિલ્હી કેપિટલ્સે બેંગલોર સામે રાખ્યું 197 રનનું લક્ષ્ય
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સનો ટકરાશે. આઈપીએલ 2020ની 19 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ દિલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સનો ટકરાશે. આઈપીએલ 2020ની 19 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મોઈન અલી અને મોહમ્મદ સિરાજ આ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પ્રથમ મેચ રમી રહ્યા છે.

દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 196 રન બનાવ્યા છે. રોયલ ચેલેંજર્સ બેંગલોરે આ મેચ જીતવા માટે 197 રન બનાવવાના રહેશે. આ લક્ષ્યને પાર કરવા માટે વીરાટ સેના સંપૂર્ણ તૈયાર છે.
આ પણ વાંચો: RCB vs DC: બેંગ્લોરે ટોસ જીતી દિલ્હીને પહેલાં બેટિંગ કરવા આમંત્રણ આપ્યું












Click it and Unblock the Notifications
