DC vs LSG: મેયર્સની તોફાની બેટીંગ, લખનૌએ બનાવ્યા 193 રન, જીતવા ઉતરશે દિલ્હી
IPLની 16મી સિઝનની ત્રીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ઉતરેલ લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 193 રન બનાવ્યા હતા. લખનૌના ઓપનર કાયલ માયરસે તોફાની બેટીંગ કરી હતી. મેયર્સે 38 બોલમાં 7 સિક્સ અને 2 ચોગ્ગાની મદદથી 73 રન બનાવ્યા હતા.

ઉલ્લેખનિય છેકે ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે. લખનૌની કપ્તાની કેએલ રાહુલ પાસે છે. ગયા વર્ષે તે ટીમને પ્લેઓફમાં લઈ ગયો હતો. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની કમાન ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરના હાથમાં છે. કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતની જગ્યાએ વોર્નરને કેપ્ટનશીપ મળી છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
