DC vs LSG: માર્ક વૂડે બોલથી કરી કરામત, લખનૌની આસાન જીત
IPLની 16મી સિઝનની ત્રીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ઉતરેલ લખનૌએ 193 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી માત્ર 143 રન બનાવ્યા હતા. આ સાથે લખનૌની આસાન જીત થઇ હતી.

ઉલ્લેખનિય છેકે ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે. લખનૌની કપ્તાની કેએલ રાહુલ પાસે છે. ગયા વર્ષે તે ટીમને પ્લેઓફમાં લઈ ગયો હતો. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની કમાન ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરના હાથમાં છે. કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતની જગ્યાએ વોર્નરને કેપ્ટનશીપ મળી છે.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
