DC vs KKR: પૃથ્વી-ઐયરની તોફાની બેટીંગ, કોલકાતાને જીતવા માટે 229 રનનું લક્ષ્ય
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) વિ રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરૂ થઈ હતી. હવે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (ડીસી) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) આ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) વિ રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરૂ થઈ હતી. હવે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (ડીસી) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) આમને-સામને છે. મેચ શારજાહમાં રમાઈ રહી છે. મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પૃથ્વી સો (41 બોલમાં 4 ચોક્કા, 4 છગ્ગા, 66 રન) અને શ્રેયસ ઐIયર (38 બોલમાં 7 ચોગ્ગા, 6 છગ્ગા, 88 રન) ને આભારી દિલ્હીએ સિઝનનો 228 રનનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. કેકેઆરને જીતવા માટે 229 રન બનાવવા પડશે.

આ પણ વાંચો: DC vs KKR: કોલકાતાએ ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, દિલ્હી કરશે પ્રથમ બેટીંગ
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
