DC vs GT : રિષભ પંત-અક્ષર પટેલની શાનદાર અડધી સદી, દિલ્હીને મોટો ટાર્ગેટ
દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલામાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સને મોટો ટાર્ગેટ આપ્યો છે.
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ માટે દિલ્હીને આમંત્રણ આપ્યુ હતું. જો કે ગુજરાતનો આ નિર્ણય દિલ્હી માટે સારો સાબિત થયો અને ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી.

દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 224 રન બનાવ્યા છે. દિલ્હી માટે ફરીથી એક વખત રિષભ પંત શાનદાર ફોર્મમાં જોવા મળ્યો અને 88 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ સિવાય અક્ષર પટેલે અડધી સદી ફટકારતા 66 રન બનાવ્યા.
હવે ગુજરાત ટાઈટન્સે મુકાબલો જીતવો હશે તો શાનદાર શરૂઆત કરવી પડશે. આ સિવાય જો ટીમે વિકેટ ગુમાવી તો મોટો સ્કોર પાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ બન્ને માટે આ મુકાબલો જીતવો મહત્વપુર્ણ છે. કેમ કે ગુજરાત 8 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને તો દિલ્હી 6 પોઈન્ટ સાથે આઠમાં સ્થાને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
