ક્યુટ એન્ડ બોલ્ડ છે સિક્સર કિંગ અભિષેક શર્માની સિસ્ટર, જુઓ ફોટો

ભારતીય ટીમમાં એન્ટ્રી સાથે જ અભિષેક શર્માએ બેટથી સિક્સરનો વરસાદ કર્યો છે. અભિષેક શર્માએ સદી ફટકારતા હવે તેની સાથે ચર્ચામાં તેની ડોક્ટર સિસ્ટર પણ આવી છે.

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરનાર અભિષેક શર્માની બહેન વ્યવસાયે ડૉક્ટર છે. તે ઘણીવાર સ્ટેડિયમમાં તેના ભાઈને સપોર્ટ કરતી જોવા મળે છે.

Abhishek Sharma Sister

અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ધમાકેદાર શરૂઆત કરી છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો પરંતુ તેણે બીજી મેચમાં સદી ફટકારી દીધી.

અભિષેક શર્માની બહેનનું નામ કોમલ શર્મા છે અને તે વ્યવસાયે ડોક્ટર છે. કોમલે સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ ડોક્ટર લખ્યું છે અને ડોક્ટરના ડ્રેસમાં કેટલીક તસવીરો પણ શેર કરી છે.

કોમલ ઘણીવાર IPL 2024 દરમિયાન તેના ભાઈ અભિષેક માટે ચીયર કરતી જોવા મળી હતી. તે લગભગ તમામ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચતી હતી.

કોમલ પોતાની સુંદરતાના કારણે હેડલાઇન્સમાં રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોમલને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 3 લાખ લોકો ફોલો કરે છે. તે પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. IPL 2024 દરમિયાન તેની લોકપ્રિયતા વધી હતી. હવે ધીરે ધીરે તેની ફેન ફોલોઈંગ વધી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X