Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યુલ વાયરલ, આ દિવસે રમાશે IND vs PAK મેચ
Champions Trophy 2025 Schedule: આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે. જોકે ટીમ ઈન્ડિયા ત્યાં રમવા જશે કે નહીં તે નક્કી નથી. જય શાહે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમની જીતનો દાવો કર્યો હતો. આ બધા વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
આ ઘટનાને લઈને પાકિસ્તાનમાંથી જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાને આ વૈશ્વિક ઈવેન્ટનું શેડ્યૂલ બનાવી દીધું છે. આ કાર્યક્રમ વાયરલ થયો છે. એક બ્રિટિશ અખબારે પણ આ વાત પ્રકાશિત કરી છે. ભારત અને પાકિસ્તાનને કયા ગ્રુપમાં રાખવામાં આવ્યા છે તે પણ જણાવવામાં આવ્યું છે.
બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફે શિડ્યુલને લઈને એક લેખ પ્રકાશિત કર્યો છે. ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કરાચીમાં રમાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે મેચ રમાવાની છે.
ભારતીય ટીમની મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમાવાની છે. ટીમ ઈન્ડિયા 23 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ 1 માર્ચે રમાશે. આ મેચ મહત્વપૂર્ણ છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો 5 અને 6 માર્ચે રમાશે. ટાઈટલ જીતવાની લડાઈ 9 માર્ચે થવાની છે.
સેમિફાઇનલ મેચ કરાચી અને રાવલપિંડીમાં રમાશે. જો ભારતીય ટીમ સેમિફાઇનલ મેચમાં પહોંચશે તો સ્થળ બદલી દેવામાં આવશે. ભારતની સેમિફાઇનલ લાહોરમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો 5 અને 6 માર્ચે રમાશે. ટાઈટલ જીતવાની લડાઈ 9 માર્ચે થવાની છે.
સેમિફાઇનલ મેચ કરાચી અને રાવલપિંડીમાં રમાશે. જો ભારતીય ટીમ સેમિફાઇનલ મેચમાં પહોંચશે તો સ્થળ બદલી દેવામાં આવશે. ભારતની સેમિફાઇનલ લાહોરમાં રમાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
