Champions Trophy 2025 : ન્યૂઝીલેન્ડ સામે રોહિત શર્મા સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી શકે છે
Champions Trophy 2025 : રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ રમાવાની છે. આ મેચમાં રોહિત શર્મા એક ઐતિહાસિક માઈલસ્ટોન પોતાના નામે કરી શકે છે.
આ રેકોર્ડ તોડતાની સાથે જ રોહિત શર્મા એ લિસ્ટમાં સચિનથી આગળ નીકળી જશે. આ લિસ્ટમાં તેની આગળ ભારતીય ક્રિકેટના ઘણા મોટા નામ સામેલ છે.

જણાવી દઈએ કે, રોહિત શર્માને સચિનનો રેકોર્ડ તોડવા માટે માત્ર 68 રનની જરૂર છે. વનડે કેપ્ટન તરીકે સચિને 73 મેચમાં 2454 રન બનાવ્યા છે.
રોહિત શર્માએ 53 મેચમાં 2387 રન બનાવી લીધા છે. 68 રન બનતાની સાથે જ રોહિત સચિનને પાછળ છોડીને છઠ્ઠા ક્રમે પહોંચશે.
વનડે કેપ્ટન તરીકે ટોચના ભારતીય ખેલાડીઓમાં એમએસ ધોની, વિરાટ કોહલી, મોહમ્મદ અઝહરૂદિન, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર સામેલ છે. આ લિસ્ટ પછીનું નામ રોહિત શર્માનું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માના પ્રદર્શનની વાત કરીએ તો તેણે બાંગ્લાદેશ સામે 41 રન અને પાકિસ્તાન સામે 20 રન બનાવ્યા છે.
રોહિત શર્મા અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટો સ્કોર નહીં બનાવી શક્યો નથી પરંતુ તેની શરૂઆત મજબૂત રહી છે. ન્યૂઝીલેન્ડ મેચ રોહિત માટે મહત્વની બની રહેશે, કારણ કે તેની પાસે ઈતિહાસ રચવાની તક છે.
જણાવી દઈએ કે, ચેમ્પિયન ટ્રોફીમાં ભારત પહેલા જ બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશી ચુક્યુ છે. ન્યૂઝીલેન્ટ સામેની મેચ માત્ર ઔપચારિકતા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
