Asia Cup 2023 : આ છે એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ
most wickets in Asia Cup : ODI એશિયા કપની 14મી સિઝન આ વર્ષે રમાશે. જો આપણે આ ફોર્મેટમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ ઝડપનારા સક્રિય બોલર્સની વાત કરીએ તો ટોપ 5માં ઘણા ભારતીયો છે.
રવિન્દ્ર જાડેજા - આ યાદીમાં રવિન્દ્ર જાડેજા ટોપ પર છે, જેણે ODI એશિયા કપની અત્યાર સુધી 14 મેચમાં 19 વિકેટ લીધી છે.

શાકિબ અલ હસન - બાંગ્લાદેશના શાકિબ અલ હસને અત્યાર સુધી એશિયા કપની 13 મેચમાં 19 વિકેટ ઝડપી છે. તે અને રવિન્દ્ર જાડેજા સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.
રવિચંદ્રન અશ્વિન - ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ODI એશિયા કપની 7 મેચમાં 14 વિકેટ ઝડપી હતી અને હાલમાં તે ટીમની બહાર છે.
શોએબ મલિક - પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે હજુ નિવૃત્તિ લીધી નથી અને 17 ODI એશિયા કપ મેચમાં તેની 12 વિકેટ છે.
ઉલ્લેખનીય છે કે, રવિચંદ્રન અશ્વિન અને શોએબ મલિક હાલમાં પોતપોતાની ટીમમાંથી બહાર છે, તેથી તેઓ તે અર્થમાં સક્રિય નથી, પરંતુ બંનેએ હજુ નિવૃત્તિ લીધી નથી.
રાશિદ ખાન - અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાને એશિયા કપમાં અત્યાર સુધી 5 વનડેમાં 10 વિકેટ ઝડપી છે.
મુસ્તાફિઝુર રહેમાન - બાંગ્લાદેશના સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને અત્યાર સુધી ODI એશિયા કપની 5 મેચમાં 10 વિકેટ લીધી છે.
કુલદીપ યાદવ - ભારતના ચાઈનામેન બોલર કુલદીપ યાદવે અત્યાર સુધી ODI એશિયા કપની 6 મેચમાં 10 વિકેટ લીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
