Aaj no toss kon Jityu: IPL 2024માં આજની મેચનો ટોસ કોણ જીત્યું? જાણો કોનું પલડું ભારે?

Aaj no toss kon Jityu: આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. લોકી ફર્ગ્યુસન આ મેચમાં RCB તરફથી રમતા જોવા મળશે. મોહમ્મદ સિરાજે લોકી ફર્ગ્યુસનને ડેબ્યૂ કેપ આપી હતી. આ મેચમાં બંને ટીમો જીતીને પોઈન્ટ ટેબલમાં પોતપોતાની સ્થિતિ સુધારવા ઈચ્છશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર બેંગ્લોરનો તેના હોમ ગ્રાઉન્ડ પર રેકોર્ડ શાનદાર રહ્યો છે. આવી સ્થિતિમાં RCB ટીમ હૈદરાબાદ સામે આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે.

કોહલી-પ્લેસીસ પાસેથી હશે અપેક્ષા - બેંગ્લોરનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. T20 વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલી IPLમાં પોતાનો જાદુ ફેલાવી રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારનાર વિરાટ કોહલીને હૈદરાબાદ માટે પણ ખતરો બની શકે છે. વિરાટ કોહલીના પ્રદર્શન પર પણ ચાહકોની નજર છે.

Aaj no toss kon Jityu

આવો છે રેકોર્ડ - બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેના રેકોર્ડની વાત કરીએ તો આઈપીએલમાં બંને ટીમો અત્યાર સુધી એકબીજા સામે 23 મેચ રમી છે. જેમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે 12 મેચ જીતી છે. જ્યારે રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમે 10 મેચ જીતી છે. જોકે, આ બંને ટીમો વચ્ચે રમાયેલી એક મેચ અનિર્ણિત રહી હતી.

2016 IPL ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રોમાંચક જંગ જોવા મળ્યો હતો. રોયલ ચેલેન્જર બેંગ્લોર એક વખત પણ આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. જ્યારે હૈદરાબાદે વર્ષ 2016માં બેંગ્લોરને હરાવીને IPL ટ્રોફી પર કબજો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X