Aaj ni Match no Toss Kon Jityu: IPL 2024માં આજની મેચમાં ટોસ કોણ જીત્યું? GT vs PBKS કોનું પલડું ભારે
Aaj ni Match no Toss Kon Jityu: IPLમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. પ્રથમ મેચ બાદ પંજાબ સતત ખરાબ ફોર્મમાં જોવા મળી રહી છે. બીજી તરફ ગુજરાત શાનદાર ફોર્મમાં છે. પંજાબ કિંગ્સે આ મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત ટાઇટન્સ ટીમ યુવા શુભમન ગિલની કેપ્ટનશીપમાં રમી રહી છે, શિખર ધવન પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. બંને ટીમો પાસે સારા ખેલાડીઓ છે, અને ચાહકોને મનોરંજનની અપેક્ષા રાખી શકાય છે. ગુજરાતને ચોક્કસપણે ઘરના ચાહકોનો લાભ મળવાનો છે.
અત્યાર સુધી રમાયેલી મેચો પર નજર કરીએ તો શુભમન ગિલનું બેટ શાંત રહ્યું છે. તેના રન આવ્યા નથી. આશા રાખી શકાય કે, આ વખતે ગિલના બેટમાંથી રન આવશે. અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં ગિલના બેટમાંથી માત્ર 75 રન જ આવ્યા છે. ગિલ ઓપનર તરીકે રમતી વખતે વધુ રન બનાવી શક્યો હોત.

બીજી જીતની શોધમાં પંજાબ - પંજાબ કિંગ્સે આ સિઝનમાં તેની શરૂઆતની મેચમાં ધમાકો કર્યો હતો અને દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. આ પછી પંજાબ તેની ગતિ જાળવી શક્યું ન હતું અને તેને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પંજાબ કિંગ્સ સિઝનની તેની બીજી જીતની શોધમાં છે.
ગુજરાત ટાઇટન્સ સંપૂર્ણ ટીમ - શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, શશાંક સિંઘ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, રિલે રોસોઉ, તનય થિયાગરાજન, વિદ્યાર્થ કૌરાન , હરપ્રીત સિંહ ભાટિયા, ક્રિસ વોક્સ, ઋષિ ધવન, સિકંદર રઝા, આશુતોષ શર્મા, અથર્વ તાયડે, નાથન એલિસ, શિવમ સિંહ, પ્રિન્સ ચૌધરી, વિશ્વનાથ સિંહ.
પંજાબ કિંગ્સની સંપૂર્ણ ટીમ - રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ, મોહિત શર્મા, દર્શન નલકાંડે, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શરથ બીઆર, માનવ સુથાર, અભિનવ મનોહર, મેથ્યુ વેડ, કેન વિલિયમસન, જયંત યાદવ, સંદીપ વોરિયર, શાહરૂખ ખાન, જોશુઆ લિટલ, કાર્તિક ત્યાગી, સ્પેન્સર જોન્સન, સુશાંત મિશ્રા.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
