IPL 203: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયો ઝગડો, વીડિયો થયો વાયરલ
LSG vs RCB: આઇપીએલના 16 મા સીઝનમાં લખનઉ અને સુપર જાયંટ્સ વચ્ચે મુકાબલામાં કોહલીનો જોશ મેદાન પર ભારે જોવા મળ્યો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેગલોરની જીત બાદ વિરાટ કોહલી અે લખનઉની ટીમના મેટોર ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર વિવાદ થયો હત. હવે આ ઘટનાનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે.

મેચમાં વિરાટ કોહલી ફિલ્ડીગ દરમિયાન ઉત્સાહીત નજર આવી રહ્યો હતો. જેમા તેમણે ક્રુણાલ પંડ્યાનો કેચ પકડ્યા બાદ ખુશી અલગ જ અંદાજમાં વ્યક્ત કરી હતી. ત્યાર બાદ જ્યારે લખનઉ તરફથી અમિત ણિશ્રા બેટિગ કરી રહ્યા હતા તો તેમની સાથે પણ વિરાટની વિવાદ જોવા મળ્યો હતો.
વિરાટ કોહલીના આ વ્યવહારને જોતા અમ્પાયરને પણ વચ્ચે આવીને તેમને શાંત કરાવા પડ્યા હતા. મેચ સમાપ્ત થયા ાદ જ્યારે બંને ખેલાડી એક બીજા સાથે મળી રહ્યા હતા ત્યાર બાદ કોહલી અને ગંભીર વચ્ચે વિવાદ શરુ થયો હતો. જેમા અમિત મિશ્રાને આવીને બંનેને શાંત કરાવ્યા હતા.
Heated conversation between Virat Kohli and Gautam Gambhir. #LSGvsRCB pic.twitter.com/8EsCPsIMEx
— aqqu who (@aq30__) May 1, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
