Year 2015: 14 મહાન ખેલાડી જેમણે ક્રિકેટને કહ્યું અલવિદા
આ વર્ષે ક્રિકેટના કેટલાક મહાન ખિલાડી જેમને ક્રિકેટને અલવિદા કહી દીધું જેમાં સેહવાગ અને ઝહિર ખાન જેવા દિગ્ગજ ખિલાડી શામિલ છે. માત્ર ભારત જ નહિ પરુંતુ દેશ-વિદેશ ના બીજા કેટલાક મહાન ખિલાડી પણ અલવિદા કહી ચુક્યા છે.
ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની એ વર્ષ શરુ થયા ને 2 દિવસ પહલા જ ટેસ્ટ ટીમને અલવિદા કહી દીધી. તો જુઓ કેટલાક એવા ખિલાડી જેમણે ક્રિકેટને કહ્યું અલવિદા...

બ્રેન્ડન મેકુલમ
પોતાની સ્પોટક બેટિંગ માટે જાણીતા એવા ન્યૂઝીલેન્ડ પ્લયેર બ્રેન્ડન મેકુલમ ક્રિકેટને કહ્યું અલવિદા.

એલ્બી મોર્કલે
અફ્રિકાના દિગ્ગજ ખિલાડી એલ્બી મોર્કલે ક્રિકેટને અલવિદા કહી બધાને ચોકાવી દીધા.

મિચેલ જોનસન
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ જોનસને ક્રિકેટને કહ્યું અલવિદા

બ્રેડ હેડીન
બ્રેડ હેડીન જેમણે ક્રિકેટને કહ્યું અલવિદા.

શેન વોટ્સન
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન શેન વોટ્સન જેમણે ક્રિકેટને કહ્યું અલવિદા

ઝહિર ખાન
ભારતીય ટીમના સફળ બોલર ઝહિર ખાન પણ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે.

વીરેન્દ્ર સેહવાગ
આખરે તમામ વિવાદો બાદ વીરેન્દ્ર સેહવાગ પણ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે.

શાહિદ અફ્રીદી
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન માટે રમી રહેલા શાહિદ અફ્રીદી પણ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા.

ડેનિયલ વિટોરી
ન્યૂઝીલેન્ડના સફળ બોલર ડેનિયલ વિટોરી પણ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે.

મિસ્બાહ ઉલ હક
પાકિસ્તાનના સફળ કપ્તાન પણ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે.

યુનીસ ખાન
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન માટે રમી રહેલા યુનીસ ખાન પણ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા.

શોઈબ માલિક
પાકિસ્તાનના સફળ કપ્તાન શોઈબ માલિક પણ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા.

કુમાર સંગાકારા
શ્રીલંકાના સફળ કપ્તાન કુમાર સંગાકારા પણ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા

મહિલા જયવર્દને
શ્રીલંકાના દિગ્ગજ ખિલાડી મહિલા જયવર્દને પણ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
