શ્રીસંતના રૂમમાંથી કોન્ડોમ, પોર્નોગ્રાફિક ફોટાઓ મળ્યા

શુક્રવારના દિવસે અહીં એક ફાઈવસ્ટાર હોટલના બે રૂમમાં રેડ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રૂમ શ્રીસંત અને જીજુ જનાર્દનના નામ પર બુક કરવામાં આવ્યા હતા. આ રૂમમાંથી લેપટોપ, આઈપેડ, મોબાઈલ ફોન, 72,000ની રોકડ રકમ મળી આવી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ શ્રીસંતના રૂમમાંથી કોન્ડમ અને લેપટોપમાં ધણી મોડલના ફોટાઓ પણ મળી આવ્યા હતા. જે ખૂબ જ અશ્લીલ હોવાનું જાણવા મળ્યુ છે. આમાં એક પૂર્વ મિસ ઈન્ડીયા પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આશરે એક ડઝન યુવતીઓના નંબર પણ મળી આવ્યા છે. હોટલમાંથી એક ડાયરી પણ મળી આવી છે. જેમાં અંગ્રેજીમાં તેમજ મલયાલમમાં કંઇક લખેલુ છે. આ ડાયરીમાં શું છે તેનો રાઝ હવે ખુલશે.
મુંબઈ ક્રાઈમબ્રાંચના વડા હિમાંશુ રોયના જણાવ્યા મુજબ બે રૂમથી લેપટોપ, આઈપેડ, મોબાઈલ ફોન ઉપરાંત 72,000ની રોકડ રકમ કબ્જે લેવામાં આવી હતી. અન્ય બીજી એવી વસ્તુ પણ મળી જે ખૂબ વાંધાજનક છે. જેમાં મોટી સંખ્યામાં કોન્ડમનો સમાવેશ થાય છે. વરિષ્ઠ ઈન્સપેક્ટર નંદકુમાર ગોપાલે કહ્યું છે કે, એક ડાયરી પણ મળી આવી છે. આમાં કયા રાઝ છે તે અંગે હવે જાણવા મળશે. સીસીટીવીથી પણ ધણાં ખુલાસાઓ થઈ શકે તેમ છે.
શ્રીસંતના રૂમથી શું મળ્યું
1. લેપટોપ, આઈપેડ
2. ધણાં બધા મોબાઈલ
3. 72000ની રોકડ રકમ
4. શ્રેણીબદ્ધ કોન્ડોમ
5. લેપટોપમાં ધણી મોડલ્સના ફોટાઓ
6. આશરે એક ડઝન યુવતીઓના નંબર
7. હોટલ રૂમમાંથી એક ડાયરી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
