આઇપીએલ 6: દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય, તસવીરો
નવી દિલ્હી, 19 એપ્રિલઃ દિલ્હી ડેરડેવિલ્સ ટીમે ગુરુવારે આઇપીએલની છઠ્ઠી આવૃતિમાં સતત છઠ્ઠીવાર હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. તેને ફિરોજસાહ કોટલા મેદાન પર રમાયેલી લીગની 24મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હી ડેરડેવિલ્સને 86 રનથી પરાજય આપ્યો. સુપર કિંગ્સની આ પાંચ મેચોમાં ત્રીજી જીત છે. ઇનિંગની શરૂઆત કરતા 65 રનની અણનમ ઇનિંગ રમનારા સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન માઇકલ હસ્સીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
સુપર કિંગ્સે દિલ્હી સામે 170 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જે દિલ્હી માટે કપરો સાબિત થયો હતો, કારણ કે કેદાર જાધવ(31)ને બાદ કરતા તમામ ટોચના બેટ્સમેનો પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં છે. જેના કારણે દિલ્હીની ટીમ 17.3 ઓવરમા માત્ર 83 રન જ બનાવી શકી. કેદાર ઉપરાંત જીવન મેન્ડિસ(12) અને વિરેન્દ્ર સેહવાગ(17)એ ઠીક-ઠાક ઇનિંગ રમી હતી. ડેવિડ વોર્નર 1, મનપ્રીત જુનેજા 2, જયવર્ધને 6, ઇરફાન પઠાણ 2, અજીત અગરકર 3 ઉમેશ યાદવ અને મોર્ને મોર્કલે 2-2 રન બનાવ્યા હતા. સુપર કિંગ્સ તરફતી મોહિતે ત્રણ વિકેટ જ્યારે અશ્વિનને બે વિકેટ મળી, એલબી મોર્કલ, ડ્વેન બ્રાવો અને મોરિસે પણ એક-એક વિકેટ મેળવી હતી.
આ પહેલા, ટોસ જીતીને બેટિંગ કરતા મહેમાન ટીમ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા. જેમાં હસીએ અણનમ 65, સુકાની ધોનીએ 44 અને સુરેશ રૈનાએ 30, જ્યારે મુરલી વિજય 18, ડ્વેન બ્રેવો 3 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી મોર્ને મોર્કલ, ઉમેશ યાદવ અને ઇરફાન પઠાણને એક-એક સફળતાં મળી હતી.

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય

દિલ્હીનો સતત છઠ્ઠો પરાજય
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
