IPL-6 : ચેન્નાઇ સુપર કિંગ્સ પાંચમીવાર પહોંચ્યું ફાઇનલમાં
નવી દિલ્હી, 22 મે : બે વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઇ છે. આ ટીમે પોતાની ઓલરાઉન્ડર રમતના જોરે મંગળવારે ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાયેલ પહેલી ક્વોલીફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 48 રનોથી હરાવી દીધું. સુપર કિંગ્સે સતત બીજીવાર અને કૂલ પાંચમીવાર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.
સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલ 193 રનોના અઘરા લક્ષ્યનો પીછો કરતા મુંબઇની ટીમ 18.4 ઓવરોમાં 144 રન જ બનાવી શકી. ડ્વેન સ્મિથ 68 એકમાત્ર એવા ખેલાડી રહ્યા જેમણે ચેન્નાઇની ટીમ માટે મુશ્કેલી પેદા કરી.

ચેન્નાઇ સુપર કિંગ્સ પાંચમીવાર પહોંચ્યું ફાઇનલમાં

ગયા વર્ષે કોલકાતા નાઇટ રાઇડર્સથી હારીને ખિતાબી હૈટ્રિકથી ચૂકનાર સુપર કિંગ્સ 26 મેના રોજ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો રમશે. જ્યારે મુંબઇની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે હજી એક તક મળશે.
મુંબઇની ટીમ ફાઇનલમાં સ્થાન બનાવવા માટે બુધવારે કોટલામાં જ ટકરાનાર રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમોની વચ્ચે યોજાનાર એલિમિનેટર મુકાબલાના વિજેતાથી 24 મેના રોજ ઇડનમાં યોજાનાર બીજા ક્વોલીફાયરમાં 2-2 હાથ કરશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં

Click it and Unblock the Notifications