#Rio2016: ઓલ્મપિક કવર કરવા જતી પત્રકારોની બસ પર ફાયરિંગ
રિયો ડી જેનેરિયોથી હાલ એક મોટી ખબર આવી રહી છે. ઓલ્મપિક કવર કરવા જઇ રહેલા પત્રકારોની બસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે હાલ પ્રાપ્ત માહિતી મુજબ કોઇ પણ જાનહાની સૂચના પ્રાપ્ત નથી થઇ.
આ હુમલો ત્યારે જ્યારે બોસ્કેટબોલ સ્ટેડિયમથી ઓલ્મપિકના મુખ્ય સ્થળ તરફ ઓલ્મપિકને કવર કરવા એક પત્રકારોથી ભરેલી બસ પસાર થઇ રહી હતી. ત્યાં જ કોઇ અજ્ઞાત લોકોએ તેમની પર બે ગોળીઓ મારી જેનાથી બસની કાચ ટૂટી ગયો. અને આ કાચ અંદર બેસેલા બે લોકોને લાગ્યા. જો કે આ ઇજાઓ સામાન્ય હતી.

સ્થાનિક ગેંગ પર પોલિસને શક.
આ ધટના બાદ પોલિસને સ્થાનિક ગેંગ પર આશંકા છે. નોંધનીય છે કે રિયો ઓલ્મપિક જ્યારથી શરૂ થઇ છે ત્યારથી તેની પર આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જો કે હાલ પોલિસ તપાસ ચાલુ છે.
Bus carrying journalists at #Rio2016 hit by gunfire, no one seriously hurt: witnesses https://t.co/8u3QZU0iU5 pic.twitter.com/J7qPdkg7sP
— Reuters World (@ReutersWorld) August 10, 2016
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
