FIFA: બ્રાઝીલને ઝટકો, નેમાર વિશ્વ કપમાંથી બહાર
નવી દિલ્હી, 5 જુલાઇ: બ્રાઝીલે કોલંબિયાને હરાવીને સેમિફાઇનલ મેચ જીતી લીધી, પરંતુ જીત બાદ પણ યજમાન ટીમને ઝટકો લાગ્યો છે. સ્ટાર સ્ટ્રાઇકર નેમાર ઘાયલ થઇ ગયા અને તેમને વર્લ્ડ કપમાંથી બહાર થઇ જવું પડ્યું. નેમારના ઘાયલ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારથી તેના ફેન્સ પણ હોસ્પિટલની બહાર રાહ જોવા લાગ્યા છે.
જોત જોતામાં હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં ફેંસ એકત્રીત થઇ ગયા. નેમારને પીઠ પાછળ ઇજા પહોંચી છે. ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ હવે વર્લ્ડ કપની બાકીની મેચમાં રમી શકશે નહીં. મેચનો બીજો હાફ ખૂબ જ આક્રમક રૂપમાં રમાયી હતી.
22 વર્ષીય નેમાર એ સમયે ઘાયલ થઇ ગયા જ્યારે કોલંબિયાના ખેલાડી જુઆન જુનિગાના ઢીંચણથી તેમના કમરના હાડકામાં જોરદાર ઇજા પહોંચી. છેલ્લી ક્ષણોમાં એટલી તંગદીલી રહી કે 64મી મિનિટ પર પહેલું યલો કાર્ડ મળ્યું અને 90 મિનિટ થતા થતા 4 કાર્ડ આપી દેવામાં આવ્યા.
નેમારને કેવી રીતે પહોંચી ઇજા જુઓ તસવીરોમાં...

FIFA: બ્રાઝીલને ઝટકો
નેમાર વિશ્વ કપમાંથી બહાર

FIFA: બ્રાઝીલને ઝટકો
નેમાર વિશ્વ કપમાંથી બહાર

FIFA: બ્રાઝીલને ઝટકો
નેમાર વિશ્વ કપમાંથી બહાર

FIFA: બ્રાઝીલને ઝટકો
નેમાર વિશ્વ કપમાંથી બહાર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
