બોક્સર વિજેન્દર સિંહની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે

કેટલાક દિવસ પહેલા ફતેહગઢ સાહિબમાં પકડાયેલ 130 કરોડના ડ્રગ્સના મામલામાં અનૂપસિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલમાં વિજેન્દર સિંહના દોસ્ત રામસિંહને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી ચૂક્યા છે.
શું છે આખો મામલો:
ફતેહગઢ પોલીસે 7 માર્ચના રોજ બે ડ્રગ તસ્કરોને પકડ્યા હતા. ત્યારબાદ ફતેહગઢ પોલિસે તેમના જીરકપૂરના ઘરમાંથી 130 કરોડ રૂપિયાનું 26 કિલો ડ્રગ્સ પકડાયુ હતું. આ તસ્કરોમાં એક કેનેડા અને બીજો એનઆરઆઇ હતો. જીરકપૂરના ફ્લેટની બહાર એક ગાડી પણ મળી આવી જે બોક્સર વિજેન્દરસિંહની પત્ની અર્ચનાના નામે રજિસ્ટર્ડ હતી.
જોકે પોલીસે વિજેન્દરનું બ્લડ સેમ્પલ લેવાની કોશિશ કરી તો આ બોક્સરે પોતાનું બ્લડ સેમ્પલ આપવાની ના કહી દીધી. અને તેમણે જણાવ્યું કે તેઓ પોતાનું બ્લડ ડોપિંગ એજેન્સીને જ આપશે. વિજેન્દરસિંહ હરિયાણા પોલીસમાં જીએસપી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
