AUS vs SA Semi Final : આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટાની ટક્કર, સ્પીનરો સામે સંઘર્ષ કરતા ઓસ્ટ્રેલિયન બેટર
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલો સેમિફાઈનલ મુકાબલો રોમાંચક મુકામ પર પહોંચી ગયો છે.
લો સ્કોર મેચમાં એક સમયે લાગતુ હતું કે ઓસ્ટ્રેલિયા આસાનીથી જીતી જશે, જો કે સાઉથ આફ્રિકન બેટ્સમેને ટીમના મનસુબા પણ પાણી ફેરવીને મુકાબલો રોમાંચક બનાવ્યો છે.

213 રનનો ટાર્ગેટ પાર કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી અને ઓપનિંગ જોડીએ પહેલી વિકેટ માટે 60 રન બનાવ્યા. જો કે આ પછી ટીમ લડખડાતી નજર આવી રહી છે.
હવે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 25 ઓવરમાં 72 રનની જરૂર છે. બીજી તરફ સાઉથ આફ્રિકાને 6 વિકેટની જરૂર છે.
જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકાએ પહેલી ઈનિંગમાં નબળી બેટિંગ કરતા તમામ વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા છે અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે.
હાલ જે રીતે મેચ આગળ વધી રહ્યો છે તેને જોતા કાંટાની ટક્કર જોવા મળી રહી છે. હવે જો વિકેટ પડી તો ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી વધી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
