AUS vs SA Semi Final : ઓસ્ટ્રેલિયાને જીત માટે 213 રનનો ટાર્ગેટ, ડેવિડ મિલરની સદી
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા પર હાવી જોવા મળી છે. નોકઆઉટ મુકાબલામાં આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 213 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ પહેલાથી જ લડખડાતી જોવા મળી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન બોલરોએ હાવી થતા 24 રનમાં 4 વિકેટ લઈ લીધી.

એક સમયે લાગતુ હતું કે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાને સસ્તામાં આઉટ કરી દેશે પરંતુ તેની ઉમ્મીદ આડે આવીને હેનરીક ક્લાસેન અને ડેવિડ મિલર અડી ગયા. બન્નેની ભાગીદારીએ સાઉથ આફ્રિકાને શરમજનક સ્કોરમાંથી ઉગાર્યુ.
આ મેચમાં ડેવિડ મિલરે શાનદાર બેટિંગ કરતા 116 બોલમાં 101 રન ફટકાર્યા. તેને તેની ઇનિંગમાં 8 ફોર અને 5 સિક્સર ફટકારી. બીજી તરફ હેનરીચ ક્લાસેને 47 રનની મહત્વની ઈનિંગ રમી.
બીજી તરફ ઓસ્ટ્રેલિયન બોલરોએ શરૂઆતથી જ શાનદાર બોલિંગ કરી અને વિકેટો અપાવી. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 3-3 વિકેટ લીધી. આ સિવાય જોશ હેઝલવુડ અને ટ્રાવિસ હેડે 2-2 વિકેટ લીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
