Asian Games 2023: ભારતે જીત્યો ચોથો ગોલ્ડ, શૂટિંગમાં મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાને રચ્યો ઈતિહાસ
Asian Games 2023: એશિયન ગેમ્સની શૂટિંગ ઈવેન્ટમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમે 1759નો સ્કોર કર્યો અને ગોલ્ડ મેડલ કબજે કર્યો.
આ ગેમ્સમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. ભારતીય ટીમ માટે મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાન ભાગ લઈ રહ્યા હતા. આ શૂટર્સે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં 1759ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ સ્પર્ધામાં ચીનની ટીમ બીજા ક્રમે રહી હતી. ચીનને સિલ્વર મેડલ અને કોરિયાને બ્રોન્ઝ મેડલ મળ્યો. મનુ ભાકરે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેમના સિવાય ઈશાને પાંચમું સ્થાન મળ્યું છે. રિધમ સાતમા ક્રમે રહી. દરેક દેશમાંથી માત્ર બે શૂટરને ફાઇનલમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે રિધમ આગળના રાઉન્ડમાં જઈ શકી નહોતી.
આ ગોલ્ડ મેડલ પહેલા ભારત પાસે કુલ 3 ગોલ્ડ મેડલ હતા. હવે 4 થઈ ગયા છે. આ પહેલા મંગળવારે ભારતીય ટીમે ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે શૂટિંગમાં મેડલ આવવાની સાથે મેડલની સંખ્યામાં પણ વધારો થયો છે. ભારત પાસે કુલ 15 મેડલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
