Asian Games 2023 : હોકી, સ્ક્વોશ અને શોટગન સ્કીટમાં ભારતનું શાનદાર પ્રદર્શન
Asian Games 2023 : Asian Games 2023 : એશિયન ગેમ્સમાં ભારત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં આજે મહિલા હોકી, સ્ક્વોશ અને શોટગન સ્કીટમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શૂટિંગ ઈવેન્ટમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમે 1759નો સ્કોર કર્યો અને ગોલ્ડ મેડલ કબજે કર્યો.

આ ગેમ્સમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. ભારતીય ટીમ માટે મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાન ભાગ લઈ રહ્યા હતા. આ શૂટર્સે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં 1759ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ગોલ્ડ મેડલ જીતીને સિફ્ટ કૌર સમરાએ રેકોર્ડ તોડ્યો છે. જ્યારે ત્રણેય - મનુ ભાકર, રિધમ સાંગવાન અને એશા સિંઘે એશિયન ગેમ્સમાં ભારતની કેપમાં વધુ એક સુવર્ણ પીંછા ઉમેર્યું છે.
મહિલા હોકી : એશિયન ગેમ્સમાં ભારતની મહિલા હોકી ટીમે સિંગાપોરને પોતાની શરૂઆતની રમતમાં 13-0 થી હરાવ્યું છે. ભારતે એશિયન ગેમ્સમાં આ જીત સાથે શાનદાર શરૂઆત કરી મેડલની આશા વધુ મજબુત કરી છે.
India women's hockey team thrashes Singapore 13-0 in opening match#INDvsAUS #CWC2023 #WorldCup2023 #CWC23 #INDvAUS #ShreyasIyer #AsianGames #ShubmanGill #SuryakumarYadav pic.twitter.com/5mWOTXgle4
— Virat_fanatic ♥️ (@virat_fanatik) September 27, 2023
સ્ક્વોશ : આ સાથે ભારતીય મહિલા સ્ક્વોશ ટીમે ઈવેન્ટમાં પોતાની બીજી પૂલ બી મેચમાં નેપાળને 3-0 થી હરાવ્યું છે.
સ્ક્વોશ : આ સાથે મેન્સ સ્ક્વોશ ટીમ ઈવેન્ટ ભારતે કુવૈતને 3-0 થી હરાવ્યું છે.
🥇🌟
— Patel Vipal 🇮🇳 (@PatelVipal9395) September 27, 2023
Sift Kaur Samra breaks records, clinching GOLD, while the trio - Manu Bhaker, Rhythm Sangwan & Esha Singh add another golden feather to India's cap at #AsianGames!🇮🇳 pic.twitter.com/7PF91jzshm
શોટગન સ્કીટ : પુરુષોની શોટગન સ્કીટમાં અનંત નકુરાએ સિલ્વર જીત્યો છે.! અનંત નકુરાએ ભારતના એકંદર મેડલની સંખ્યા 21 પર પહોંચાડી છે.
Indian tennis player Sumit Nagal bows out of Asian Games following a 7-6(3) 1-6 2-6 defeat against top seed Zhizhen Zhang from China. #AsianGames2023 pic.twitter.com/TrWb6ktGVk
— Press Trust of India (@PTI_News) September 27, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
