Asian Games 2018: 16 વર્ષના સૌરભે ગોલ્ડ જીત્યો
ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા 18માં એશિયન ગેમ્સમાં 16 વર્ષના સૌરભ ચૌધરીએ બતાવી દીધું છે કે પ્રતિભા ઉમર સાથે નથી હોતી.
ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા 18માં એશિયન ગેમ્સમાં 16 વર્ષના સૌરભ ચૌધરીએ બતાવી દીધું છે કે પ્રતિભા ઉમર સાથે નથી હોતી. 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સૌરભ ચૌધરીએ ભારત માટે ગોલ્ડ જીત્યો છે. ક્વોલીફાયિંગ રાઉન્ડ દરમિયાન ભારતના સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્ટલ ક્વોલીફાયિંગમાં 586 પોઇન્ટ મેળવીને ટોપ પર રહ્યા.

ધ્યાન આપવા જેવી બાબત છે કે એશિયન ગેમ્સમાં ભારત નિશાનેબાજીમાં ત્રણ મેડલ મેળવી ચૂક્યું છે. આ ભારતનો ચોથો મેડલ છે. એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતને બે મેડલ મળ્યા હતા. નિશાનેબાજ લક્ષ્યે સોમવારે પુરુષોની ટ્રેપ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો. લક્ષ્યે બીજું સ્થાન મેળવીને મેડલ પોતાને નામ કર્યો હતો.
વાંચો: વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડ
આપને જણાવી દઈએ કે ભારતના 16 વર્ષના નિશાનેબાજ સૌરભ ચૌધરીએ જર્મનીના સુહલમાં આઇએસએસએફ જુનિયર વિશ્વકપમાં રેકોર્ડ બનાવતા ગોલ્ડ જીત્યો. સૌરભે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 243.7 પોઇન્ટ મેળવ્યા હતા.
આ પ્રતિયોગિતામાં ભારત માટે આઠમો ગોલ્ડ જીતનાર સૌરભે આઠ ખેલાડીઓની ફાઇનલમાં 24 શોટ પછી કોરિયાના લિમ હોજીન (239.6) ને 4.1 પોઈન્ટથી પછાડ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
