Asian Games 2018: દીપક કુમારે ભારતને અપાવ્યો ત્રીજો મેડલ
એશિયન ગેમ્સ 2018 માં ભારતની ઝોળીમાં વધુ એક મેડલ આવી ગયો છે. ભારતના નિશાનેબાજ દીપક કુમારે સોમવારે પુરુષની 10 મીટર રાયફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે.
એશિયન ગેમ્સ 2018 માં ભારતની ઝોળીમાં વધુ એક મેડલ આવી ગયો છે. ભારતના નિશાનેબાજ દીપક કુમારે સોમવારે પુરુષની 10 મીટર રાયફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. દીપક કુમાર સાથે રવિ કુમારે પણ ફાઈનલ્સ માટે ક્વોલિફાય કર્યુ હતુ પરંતુ ફાઈનલમાંથી બહાર થઈ ગયા.

તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવિ કુમારે રવિવારે ભારતને એશિયન ગેમ્સનો પહેલો મેડલ અપાવ્યો હતો. તેમણે 10 મીટર રાયફલ મિક્સ્ટ ટીમ ઈવેન્ટમાં અપૂર્વી ચંદેલા સાથે બ્રોન્ઝ મેડલ ટીમના નામે કર્યો હતો.
અપૂર્વી સાથે 10 મીટર રાયફલ મિક્સ્ડ ટીમ ફાઈનલ્સ ઈવેન્ટમાં ચંદેલા-કુમારની જોડીએ 42 શોટ્સ બાદ 429.9 પોઈન્ટ મેળવીને ત્રીજુ સ્થાન મેળવ્યુ હતુ. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ તાઈવાનની જોડીએ 494.1 પોઈન્ટ મેળવીને જીત્યો હતો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
