આયુષ્યમાન ભારત યોજના અને તમારા માટે યોગ્ય હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન
૨૦૧૮ મા ભારત સરકારે આયુષ્માન ભારત યોજના રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા યોજના ની અનુસાર શુરૂ કૈયરું છે. આ યોજનાને ઘણા બધા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા એબી પીએમજે યોજના નામથી પણ ઓળખે છે. આ યોજનાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હૈ. આના થી સરસ આરોગ્ય વીમા યોજના થઇ નો સકે.
પણ ગરીબ અને ગ્રામીણ બંનેને ફાયદો થાય છે. આ યોજના સાથે, નાગરિકકોના અને હોસ્પિટલ ના ખર્ચ માટે દરેક પરિવાર માટે પાંચ લાખ વર્ષના વીમા કવચ સાથે શ્રેષ્ઠ વીમા સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

આ વીમા યોજના પેપરલેસ છે અને ઉપભોક્તા કેશલેસ હોસ્પિટલ નું કવરેજ નેટવર્ક પ્રાઇવેટહોસ્પિટલ અને પબ્લિક હોસ્પિટલ માં લેયી શકે છે. આ યોજના ઘૂંટણ બદલવા, ખોપરીની શસ્ત્રક્રિયા વગેરે સહિત 1400 ગંભીર સારવારને આવરી લે છે.
પીઅમજય (આયુષ્માન ભારત યોજના સ્કીમ) શું છે?
એવી માન્યતા છે કે આયુષ્માન ભારત યોજના વિશ્વ ની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ છે, જે લગભગ ૫૦ કરોડ થી વધારે ભારતીય નાગરિક ને કવર કરે છે. આ ખાસ કરી ને દેશ ના ગરીબ વર્ગ માટે છે. આ યોજના સપ્ટેમ્બર 2018 માં રાજ્ય વીમા યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી જેમાં એકને મહત્તમ 5 લાખનું કવરેજ મળે છે.
આ સરકારી સ્વાસ્થ્ય વીમા યોજના લગભગ બધી આરોગ્ય, દવા, નિદાનની કિંમત અને હોસ્પિટલમાં ભરતી થાય તે પહેલાં ખર્ચને આવરી લો. આ યોજના કેશલેસ હોસ્પિટલ સુવિધા આયુષ્માન ભારત યોજના ઈ - કાર્ડ નું ઇસ્ટમાલ કરી ને દેશ ના જ્યાડતારહોસ્પિટલમાં પ્રદાન કરે છે. આ યોજના ના લાભાર્થી ને પીએમજય ઈ કાર્ડ હોસ્પિટલમાં બતાવી શકાશે.
પીએમજાય ( આયુષ્માન ભારત યોજના) નો નીરક્ષણ
| યોજના ના નામ | આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી પીએમ જય) અથવા આયુષ્માન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના |
| પ્રોજેક્ટ પ્રકાર | સ્વાસ્થ્ય વીમા |
| શરૂ કર્યું | પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી |
| દેશ | ભારત |
| મંત્રાલય | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય |
| શરૂઆત | ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ |
| અત્યાર સુધીમાં જારી કરાયેલા આયુષ્માન કાર્ડની કુલ સંખ્યા | ૨૧,૪૦,૧૭,૬૦૮ (૨૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી) |
| અત્યાર સુધી હોસ્પિટલ દાખલ રોગી ની સંખ્યા | ૪,૨૩,૫૯,૨૫૨ (૨૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી) |
| પરિવાર જેને આમાં રજિસ્ટર કૈરું છે આની સંખ્યા | દસ કરોડ થી વધારે |
| હેસિયત | સક્રિય |
| વેબસાઇટ | https://www.pmjay.gov.in/ |
| હેલ્પલાઇન નંબર | ૧૮૦૦-૧૧૧-૫૬૫ અથવા ૧૪૫૫૫ |
| સરનામું | નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તિં, સાત અને નવ તલ્લા, ટાવર - એલ, જીવન ભારતી બિલ્ડિંગ, કનૌત પ્લેસ, નઈ દિલ્લી - ૧૧૦૦૦૧ |
આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના ની મુખ્ય વિશેષતાઓ
⦁ આ પારિવારિક ફ્લોટર સ્વાસ્થ્ય વીમા યોજના ઉપભોક્તા ને વર્ષનું પરિવાર માટે પાંચ લાખ નો સમ અશોર કરે છે.
⦁ આ સ્વાસ્થ્ય યોજના ખાસ કરીને તાલુકા માટે છે જે ગરીબી ની રેખાથી નીચે છે.
⦁ આ સ્વસ્થ યોજના ની તહેથ લાભાર્થીને કોઈ પણ પ્રાઇવેટ નેટવર્ક હોસ્પિટલ અને પબ્લિક ફેક્ટરહોસ્પિટલ માં હેલ્થ કેર સેવા માટે કેશલેસ સુવિધા પ્રદાન કરે છે.
⦁ આ યોજનાનીત અમુક પૂર્વ અસ્તિત્વમાં રહેલા રોગ માટે પણ કવરેજ મળશે.
⦁ આ યોજનાની ની અનુસાર લાભાર્થીઓ દ્વારા.હોસ્પિટલમાં ભરતી કરાવવા માટે અને ઘર લઈ જવા માટે જેટલું ટ્રાન્સપોર્ટેશનનું ખર્ચો લાગ્યો છે આ પણ મળશે.
⦁ સરકાર દ્વારા સમર્થિત આ આરોગ્ય યોજના સામાજિક આર્થિક વિકાસ જતી વસ્તી ગણતરીના આંકડ અનુસાર વિવિધ આરોગ્ય સંભાવના અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.
પીઆઇ જય ( આયુષ્માન ભારત યોજના) ગ્રામીણ અને શહેરી વસ્તી માટે પાત્રતા માપદંડ)
પીએમજય યોજના ની શુરુઆત ૪૦% ગરીબ અને આર્થિક રીતે કમજોર વર્ગને સેવા માટે દેશ માં થયું છે. આ યોજના પૂર્વ શરતો સાથે તૈયાર કરવામાં આવી છે જેથી ગરીબ લોકોને પહેલા લાભ મળે.
ગ્રામીણ પીએમજય
જે માણસ આ છ શ્રેણી માં આવે આનું લાભ ઉઠાવી સકે છે:
⦁ જેનું એક કમર નું કાચું ઘર છે
⦁ ૧૬-૫૯ વરસ ના મોટા માણસ માટે નથી
⦁ ૧૬-૫૯ વરસ ના કોઈ પુરુષ માટે નથી
⦁ અક્ષમ સદસ્ય અથવા પરિવાર માં કોઈ પણ સક્ષમ સદસ્ય નો હોવા થી
⦁ SC અને ST
⦁ જેની પાસે પોતાની જમીન નથી અને આવક નું જરિયો કેવળ મઝદુરી છે
શેહરી પીએમજય
આ ૧૧ શ્રેણી આની અંતર્ગત આવે છે:
⦁ ભિક્ષુક
⦁ ઘરેલું કામદાર
⦁ રાગપિકર
⦁ મોચી/સ્ટ્રીટ વેન્ડર/ હોકર/ અન્ય સેવા પ્રદાતાઓ
⦁ પ્લમ્બર/ કન્સ્તૃક્સન વર્કર/ મેસન/ પેઈન્ટર/લેબર/ વેલ્ડર/ સિક્યોરિટી ગાર્ડ/ કુલી
⦁ સફાઈ કામદાર/માલી/સ્વચ્છતા કાર્યકર્તા
⦁ કારીગર/ હસ્તકલા કારીગર/ દરજી/ ઘરા અધીરતા કામદાર
⦁ ડ્રાઇવર/ પરિવહન કાર્યકર/ કન્ડક્ટર/ કાર્ટ અત્વા રિક્ષા ચાલક/ ડ્રાઇવર અને કન્ડક્ટર ના સહાયક
⦁ નાની દુકાન ના કર્મચારી/ નાની સંસ્થા ના ચપ્રસી/ સહાયક/ એટેન્ડન્ટ/ ડિલિવરી આસિસ્ટન્ટ/ વેઇટરે
⦁ મેકાનિક, બીજલી મિષ્ટ્રી/ રેપર વર્કર/અસેમ્બ્લર
⦁ ચોકીદાર/ ધોબી
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તહત કઈ સેવા આવે છે?
આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના કહેતે તમને આ બધા હેલ્થ કેર કવરેજ મળે છે:
⦁ લાભ આરતી ને મેડિકલ ટેસ્ટ ઈલાજ અને ડોક્ટરની ફી ના પૈસા આ યોજનાથી મળે.
⦁ હોસ્પિટલમાં નાખવાથી 15 દિવસ પહેલે રોગીની ઉપર જેટલું ખર્ચું થાય અને હોસ્પિટલ થી લાવવાની પછી 15 દિવસ સુધી જેટલું ખર્ચો થાય આ યોજનામાં શામિલ છે.
⦁ આ સ્વાસ્થ્ય વીમા યોજના થી લાભાર્થીને દવાનું ખર્ચો,હોસ્પિટલમાં રહેવાનું ખર્ચો, આઈસીયુ, અને નોન ઇન્ટેન્સિવ સેવાનું ખર્ચો મળે.
⦁ મેડિકલ ઈમ્પ્લાન્ટેશન સર્વિસ નું ખર્ચો પણ આ યોજનામાં કવર છે.
ગંભીર રોગ જે પી એમ જે સ્વાસ્થ વીમા ની કહેત આવે છે
⦁ પ્રોસ્ટેટ કેન્સર
⦁ મગજની સર્જરી
⦁ ડબલ વોલ રિપ્લેસમેન્ટ સર્જરી
⦁ ઇન્ટિરિયર સ્પાઇન ફિક્સેશન
⦁ ફુલમોનરી વાળવ સર્જરી
⦁ કેરોતિદ એન્જિયોપ્લાસ્ટી સ્ટંટ ની સાથે
⦁ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રફ્ટિંગ
કયા લોગ આ યોજના નું લાભ પી એમ જી યોજના તહેત નહીં લઈ શકતા?
⦁ જેની પાસે પોતાનું ટુ વ્હીલર અને થ્રી વ્હીલર નું વાહન છે અથવા કાર્ડ છે
⦁ જેની મહિના નો રોજગાર ₹10,000 થી વધારે છે
⦁ ગવર્મેન્ટ કાર્યકર્તા
⦁ જેની પાસે ખેતીના સાધનો મશીનરી મોટર વાળી ફિશિંગ બોટ અને કિસાન કાર્ડ છે
⦁ જે પાક્કા ઘરમાં રહે છે અને જેની પાસે ખેતી કરવા માટે પાંચ એકરથી વધારે ખેત છે.
⦁ જે માણસ સરકાર દ્વારા સંચાલિત નોન એગ્રીકલ્ચરલ એન્ટરપ્રાઇઝ માં કામ કરે છે આ યોજનાનું લાભ ન ઉઠાવી શકે.
પ્રધાનમંત્રી આરોગ્ય વીમા થી શું લાભ છે
લગભગ 40 પ્રતિશત ગરીબ માણસને આયુષ્માન ભારત યોજના તરત આ મુનાફુ મળે છે:
⦁ આ યોજના નું લાભ દેશમાં ક્યાં પણ ફ્રી માં લાભાર્થી ઉઠાવી શકે છે.
⦁ લાભાર્થીને મેડિકલ ટેસ્ટ, ઈલાજ અને ડોક્ટરની ફિસ ના પૈસા પણ આ યોજનાથી મળે છે.
⦁ હોસ્પિટલમાં દાખલની 15 દિવસ પહેલે અને પંદર દિવસ બાદના ખર્ચા આ યોજના ની અંદર મળે છે.
⦁ આયુષ્માન ભારત યોજના ચીનમાં દવાઈનું ખર્ચો, હોસ્પિટલમાં રહેવાનું ખર્ચો, આઈ સી ઓ અને નોન ઇન્ટેન્સીપ સર્વિસના પણ પૈસા મળે.
⦁ રોગના પકડવા માટે જેટલું પણ ખર્ચું થયું છે અને ટ્રીટમેન્ટ કરાવવામાં જેટલું ખર્ચો થયું છે લાભાર્થીને બધું આ યોજનામાં મળે.
⦁ મેડિકલ ઈમ્પ્લાન્ટેશન નું ખર્ચવું પણ આ યોજનાથી મળે.
આયુષ્માન ભારત યોજનામાં કેવી રીતે અરજી કરાવીએ?
આમાં અરજી કરવાનું તરીકો બહુ સરળ છે. જે લાભાર્થી આર એસ બી વાય સ્વાસ્થ્ય યોજનાના હિસ્સા છે અને સામાજિક આર્થિક જતી વસ્તી ગણતરી ૨૦૧૧ માં સામેલ છે, આ યોજના નું લાભ ઉઠાવી શકીએ છીએ.
રજીસ્ટર કરવા માટે આ તરીકો અપનાવ:
⦁ આયુષ્માન ભારત યોજના ની ઓફિસિયલ સરકારી વેબસાઈટમાં જાઓ અને "એમઆઈ એલિજેબલ" માં ક્લિક કરો.
⦁ પોતાનું કોન્ટેક્ટ નંબર અને કેપ્ચા કોડ આપો. નીચે ઓટીપી જનરેટ કરવાનું ઓપ્શન છે આની ઉપર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરો.
⦁ પોતાનું નામ રાજ્ય, ફોન નંબર, રાશનકાર્ડ નંબર, અને ઘરનું નંબર દાખલ કરો.
⦁ જે તમારા પરિવારના સદસ્ય આ સ્કીનની શહેર છે તમારું નામ સર રીઝલ્ટ માં બતાવી દેશે.
પોતાનું નામ પી એન જે એવાય આયુષ્માન ભારત સ્કીમ માં કેવી રીતે ચેક કરવાનું
⦁ નેશનલ હેલ્થ ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ તપાસો.
⦁ તમારી પાસે જે કોઈ સર્વિસ સેન્ટર હોવે અથવા કોઈ ઈમ્પાનેટ હોસ્પિટલ હોવે તો તમે ત્યાંથી ડીટેલ લઈ શકો છો.
⦁ આપેલું ટોલ ફ્રી નંબરમાં ફોન કરીને તમારું નામ આયુષ્માન ભારત કાર્ડમાં છે કે નહીં જાણી શકો છો.
કેવી રીતે આયુષમાન ભારત યોજના કાર્ડ ને ઓનલાઇન ડાઉનલોડ કરવાનું?
પીએમ જાય યોજના થી કેશ્લેસ, પપરલેસ અને પોર્તબલ વ્યવહરો સુનિશ્ચિત કરવા માટે લાભાર્થીને આયુષ્માન ભારત યોજના ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે.
નીચેની પ્રક્રિયાને માની ને આજે વધુ:
⦁ પીએમજય વેબસાઇટ માં જતી ને પોતાના ની રજિસ્ટર્ડ નંબર થી લોગ ઈન કરો
⦁ કેપચા કોડ નાખી ને ઓટીપી નીકળો
⦁ HHD કોડ નો ચુનાવ કરો
⦁ HHD કોડ ને કોમન સર્વિસ સેન્ટર માં આપો જીયા આ લોક HHD કોડ અને બીજી વિગત ને છેક કરશે.
⦁ આયુષ્માન મિત્ર બાકી પ્રણાલી પૂરી કરશે
⦁ આયુષ્માન ભારત કાર્ડ માટે તમને ₹૩૦ આપવા પડશે
આભા એકાઉન્ટ શું છે?
| શ્રેણી | વિગત |
| એપ | NDHM હેલ્થ records, ACKO |
| શુરુ ઠૈયો | ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧આધાર કાર્ડ/ ડ્રાઇવિંગ લાયસન્સ/ પાં કાર્ડ |
| કોને શુરુઆત કેરી | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય |
| વેબસાઇટ | healthid.ndhm.gov.in |
| જરૂરી દસ્તાવેજ | આધાર કાર્ડ/ ડ્રાઇવિંગ લાયસન્સ/ પાં કાર્ડ |
| સ્કીમ | ડિજિટલ હેલ્થ કાર્ડ |
| એપ્લિકેશન ફી | નિઃશુલ્ક |
આભા આઈડી બનાવી થી શું લાભ મળશે?
આત્મવિશ્વાસ સાથે જમાં કરો
હવે ઘણા બધા પેપર સાચવણી આવશ્યકતા નથી. ABHA તમારા સ્વાસ્થ્ય ના બધા રેકોર્ડ જેમાં હસ્પટાળ ના રેકોર્ડ, લેબ, ડાયગ્નોસ્તિક અને મેડિકલ વીમા ની જાણકારી ડિજિટલ પર્સનલ હેલ્થ લોકર માં રેસે. આ ખ્યાલ રાખવાનું કી આ કેવળ તમે ઇસ્ટમાળ કરી સકો છો, કોઈ થર્ડ પાર્ટી આની વચ્ચે નથી.
ઘણા ડોક્યુમેન્ટ ને એક હારે શેર કરી શકો
તમને ઇનસુરેર ને હેલ્થ રેકોર્ડ આપવું પડશે? ABHA થી આસાની થી થઇ જાશે તમારી ABHA આઈડી અને પોલિક્યહોલઅર થી એપરોવડ સદસ્ય બધા દસ્તાવેજ ને આસાની થી જોઈ શકે છે.
કાશલેસ ક્લેમ એપરોવલ
ABHA આઈડી તમારી વીમા યોજના થી જોડે અને આખી પ્રક્રિયા ને સહજ બનાવે છે. હસપતાલ ને પોલિસી વિગત આસાની થી મળી જાવે અને આખી પ્રક્રિયા ને તેજ કરી ને કૅશ્લેસ ભુગતાન નું કાર્ય આસન કરે અને હેલ્થકેર નું અનુભવ બેહતર બનાવે.
ઉનીફાઇડ હેલ્થ ઇન્ટરફેસ (UHI)
UHI ની યોજના ભારતમા આરોગ્ય સંભાળ પ્રણાલી ઉપરાંત ટેચનોલ્જી નો ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે. આનો મુખ્ય કામ આ જોવાનું છે કી બધાને સહી હેલ્થકેર કામ દામ માં મળે. ABHA આજ કામ આસાની થી કરે.
ACKO નો ચુનાવ ABHA એકાઉન્ટ બનાવો માટે કેમ કરવાનું?
ACKO થી હેલ્થ આઈડી generate કરવાનું બેઉ આસન છે. આપેલા તરીકે ને અનુસરણ કરી ને તમારી ABHA આઈડી આસાની થી તૈયાર થઇ જાશે. ACKO આને બેઉ સરળ કરી deye che.
ACKO કેવળ એક વીમા કંપની નથી તમારી સાથી જે તમારી જરૂરત ને સમઝે. ABHA આઈડી બનવાનું કાર્ય આં થી બેઉ સરળ થઇ જાવ.
ACKO એપ થી ABHA આઈડી કેવી રીતે બનવાનું?
⦁ ACKO એપ મા ACKO પ્રોફાઈલ બનાવી ને આભા કાર્ડ ની ઉપર ટેપ કરો
⦁ તમને એક ફોર્મ મળશે
⦁ તમારું આધાર કાર્ડ ને ઓટીપી થી વેરીફાઈ કરો
⦁ ફોર્મ મા થી સદસ્ય નું ચુનાવ કરો.
⦁ ફોર્મ ભરી ને તમારી આઈડી બની જાશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
