Video : હરિકેન હેલેન બાદ ગેસના વધારે ભાવ વસુલતા ગુજરાતી વિરૂદ્ધ અમેરિકામાં ફરિયાદ, જાણો શું છે આરોપ?
અમેરિકામાં એક ભારતીય વિરૂદ્ધ કિંમત કરતા વધુ રૂપિયા વસુલવાના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે. આ વ્યક્તિ પર નફાખોરીનો આરોપ છે.
સમાચારો અનુસાર, અમેરિકાના જ્યોર્જિયાના અગસ્તામાં હરિકેન હેલેન બાદ આ વ્યક્તિએ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવીને 2.99 ડોલરના ભાવના ગેસ માટે 10 ડોલર વસુલ્યા.

કોઈ ગ્રાહકે વીડિયો બનાવીને વાયરલ કરતા પોલીસ એક્શનમાં આવી હતી. આ વીડિયો વાયરલ થતા ગેસ સ્ટેશનના માલિક વિરૂદ્ધ પ્રાઇઝ કેચિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સ્થાનિક લોકો આવી કામગીરી બદલ તમામ ભારતીયો વિરૂદ્ધ રોષ ઠાલવી રહ્યા છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં જ્યોર્જિયામાં અગસ્તામાં ગેસ પંપની આસપાસ લોકોની ભીડ જોવા મળી હતી અને એક વ્યક્તિ વધારે ભાવ વસુલતો જોવા મળ્યો હતો. વીડિયોમાં વીડિયો રેકોર્ડ કરવાને લઈને બબાલ પણ જોવા મળી હતી.
OUTRAGEOUS: Gas station in Augusta, GA is engaging in price gouging, charging per gallon!
— I Meme Therefore I Am 🇺🇸 (@ImMeme0) September 30, 2024
If you suspect price gouging, report it to the Georgia Consumer Protection Division at:
Consumer Complaints: (404)651-8600
Toll-free in Georgia: (800) 869-1123
Or Online Complaint… pic.twitter.com/1XqF2ABbaJ
આ વીડિયો સામે આવ્યા બાદ ગુજરાતી માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને લોકો મોકાનો ફાયદો ઉઠાવનારા વ્યક્તિ પર રોષ ઠાલવી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
