NRI નર્સનું મોતઃ તપાસમાં મદદ કરશે રેડિયો સ્ટેશન

એક અહેવાલ અનુસાર સદર્ન ક્રૉસ આસ્ટેરિયોના બોર્ડે હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવેલા પત્ર પર વિચાર-વિમર્શ કર્યો છે. તેમના અધ્યક્ષ મૈક્સ મૂર વિલ્ટને એક પત્રમાં કિંગ એડવર્ડ હોસ્પિટલના અધ્યક્ષને આશ્વાસન આપ્યું છે કે તેમની કંપની તપાસમાં પુરતો સહયોગ કરશે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે બધા છેલ્લા કેટલાક દિવસોમાં ઘટેલી ઘટનાઓથી દુઃખી છે. હાલના સમયે આ અંગે વઘારે માહિતી મેળવવી એ ઉતાવળ્યું પગલું કહેવાશ અને અમે પણ તપાસના પરીણામોને લઇને ઉત્સુક છીએ. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તપાસને પુરતો સહયોગ આપીશું. વિલ્ટને તેમને ત્વરિત કાર્યવાહી કરવા અને પ્રસારણની પ્રક્રિયાની સમીક્ષા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભારતીય મૂળની નર્સ જેસિંથા સલ્દાન્હા રેડિયો સ્ટેશન દ્વારા કરવામાં આવેલા એક ખોટા ફોન કોલના ત્રણ દિવસ બાદ મૃત અવસ્થામાં મળી આવી હતી. આ ફોન કોલ દરમિયાન રેડિયો જોકીએ તેમને ગર્ભવતી ડચેસ ઓફ કેંબ્રિજ કેટના સ્વાસ્થ્ય અંગે જાણકારી માંગી હતી. સલ્દાન્હાની આત્મહત્યા અંગેની તપાસના ખુલાસાઓ ટૂંક સમયમાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
