ઓસ્ટ્રેલિયામાં ‘પોતાના’ કરે છે ભારતીયોનું શોષણ

મેકક્વેરી યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલી ત્રણ વર્ષની સ્ટડી ‘457 અસ્થાયી વર્ક વિઝા પર ભારતીયોનો કપરો અનુભવ'માં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વિઝાધારકોને કામ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથે જ નોકરી મેળવ્યા બાદ કાર્યસ્થળ પર તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી.
યુનિયન વગરના અથવા તો નાના વ્યવસાયમાં કામ કરી રહેલા ભારતીયોને સૌથી વધારે મુશ્કેલીની સામનો કરવો પડે છે. તેમાં સૌથી વધારે ભારતીયોના માલિકાના હકવાળા રેસ્ટોરાં વિગેરે છે. સ્ડટીમાં કહેવામાં આવ્યું છે કે, સૌથી વધારે રેસ્ટોરાંમા કામ કરનારાનું શોષણ કરવામાં આવે છે. આ 457 વિઝા શ્રમીકોના મામલે ભારતીય એમ્પોલયરે પોતાના વ્યવહારનેને ઉચિત ઠેરવતા કહ્યું કે આ કામદારોને પોતાના દેશમાં પણ આ પ્રકારના વ્યવહારનો સામનો કરવો પડે છે.
સર્વમાં એ તથ્ય સામે આવ્યા છે કે, 40થી વધારે એવા લોકો જેમણે અહીં આવ્યા બાદ રોજગારી મેળવવા માટે ઓસ્ટ્રેલિયન ડોલર ખર્ચ કર્યા બાદ તેમને કહેવામાં આવ્યું કે, તેમને તેમની જરૂર નથી. આ કામદારોના શોષણની અનેક રીતો છે. તેમને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવામાં આવે છે. તેમને 18 કલાક સુધી કામ કરવું પડે છે અને બદલામાં ઓવરટાઇમ પર નથી આપવામાં આવતું નથી. તેમની પાસે એવું કામ કરાવવામાં આવે છે કે જેમાં તેઓ પ્રશિક્ષિત નથી. મેડિકલ સર્ટિફિકેટ આપ્યા પછી પણ તેમની વાર્ષિક રજામાં બિમારીની રજા કાપી લેવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
