કેનેડામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના યુવાનનું મોત
ભરૂચના 23 વર્ષીય યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આ ગુજરાતી યુવકનો જીવ ગયો છે.
સમાચારો અનુસાર, ભરૂચના આમોદમાં કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા ઋષભ લીંબાચીયાનું કેનેડાના બ્રેમટનમાં અકસ્માતમાં મોત થયું છે.

મૃતક ઋષભ 3 વર્ષથી કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર હતો અને ટોરોન્ટોના અલગોમા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે કાર અને ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો. આ ઘટનાનો વીડિયો રસ્તા પર ચાલતી એક કારના ડેશકેમમાં કેદ થયો છે. આ ટક્કર રાત્રીના સમયે ઝડપથી ચાલતા વાહનો વચ્ચે સર્જાઈ.
જણાવી દઈએ કે, વિદેશમાં અકસ્માતમાં મોત થયા હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણા ગુજરાતીઓના અકસ્માતની ઘટનામાં જીવ ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
