Xi Jinping Russia visit1: મોસ્કો પહોચ્યા શી જિનપિંગ, પુતિનને કહ્યુ- ચીના યુક્રેન શાંતિ પર ચર્ચા કરશે
Xi Jinping Russia Visit જિનપિગએ એક રૂસી અખબાર માટે લેખ લખ્યો હતો. જેમા તેમણે કહ્યુ કે, તેમની આ યાત્રા રૂસ અને યુક્રેન મુદ્દા રોકરને માટે પીસ પ્લાન છે.
રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને કહ્યુ કે, તે ચીનની યુક્રેન શાંતિ યોજના પર ચર્ચા કરશે. જિનપિગ 3 દિવસના રૂસના પ્રવાસે છે. બંને દેશોના રાષ્ટ્રપતિ વચ્ચે સોમવારેને રાત્રી ભજોન બાદ વાતચીત શરુ થઇ હતી. આ દરમિયાન ચીની રાષ્ટ્રપતિ જીનપિગએ કહ્યુ કે, તેમને આશા છે કે, પુતિનને આગામી વર્ષએ થનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પહેલા કરતા વધારે સમર્થન મળશે. યુક્રેન યુદ્દ શરુ થયા બાદ ચીનના સર્વોચ્ચ નેતા અને પોતાના પાડોશી અને નજીકના રણનીતિકાર ભાગીદાર દેશ રૂસ સાથે પહેલો પ્રવાસે છે.

પુતિન અને જિનપિગની મુલાકાત પર કીવની નજર પણ છે. યુક્રેનને આશા છે કે, આ મુલાકાતથી યુદ્ધ રોકવાની કોઇ ફોર્મુલ સામે આવે. આ પહેલા જિનપિંગે એક રુસી અખબાર માટે લેખ લખ્યો હતો. જેમા તેમણે કહ્યુ કે, તેમની આ પ્રવાસ રૂસ-યુક્રેન મુદ્દાને રોકવા માટે શાંતિ પ્લાન છે. જો કે, પશ્ચિમી દેશોએ તે અંગે શંકા વ્યક્ત કરી છે. પશ્ચિમ નેતાઓએ ચિંતા છે કે યાત્રા વાસ્તમાં મોસ્કો ના યુદ્ધની આગને ભટડકાવી શકે છે.
આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયલય દ્વારા પુતિન પર યુક્રેનમાં યુદ્ધ અપરાધ કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે. અને તેની ધરપકડનુ વોરંટ બહાર પાડ્યા બાદ થોડા જ દિવસોમા યાત્રા થઇ રહી છે. તેનાથી કહી શકીએ કે, ચીની રા્ષ્ટ્રપતિ જિનપિગનો રૂસ પ્રવાસ એવા સમયે છે જ્યારે પુતિન પર આતરરાષ્ટ્રીય સ્તર પર ભારે દબાણ છે. એવા સમયે જિનપિગનુ મોસ્કો પહોચવુ રુસ અને તેના નેતાઓ માટે પ્રતિ સમર્થનો સ્પષ્ટ સંકેત આપે છે. રૂસ માટે ચીન સાથે તેમની દોસ્તી અને પર પડી રહેલા દબાણને સહન કરવાનો ઘમુ મહત્વનુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
