Italian Lawmaker Breastfeeding:સાંસદે બાળકને પાર્લામેન્ટમાં કરાવ્યું બેસ્ટ ફીડિગ, આવુ કરનાર પહેલા મહિલા
Italian Lawmaker Breastfeeding: ઇટલીની સંસદમાં બુધવારે એક મહિલાએ બાળકને બ્રેસ્ટફીડિગ કરાવ્યુ હતુ. રોયટર્સની રિપોર્ટ અનુસાર ઇટલીની મહિલા સાંસદ ગિલ્ડ સ્પોર્ટિએલોએ ચેંબર ઓફ ડેપ્યુટીમાં પોતાના બાળકને ફેડેરિકોને બ્રેસ્ટફીડિગ કરાવ્યુ હતુ. ત્યાર બાદ તમામ સાસંદોએ તાલીયો સાથે આ નિર્ણયનુ સ્વાગત કર્યુ હતુ. આ સાથે તેના વખાણ પણ કરવામાં આવ્યા હતા.

ઘણા દેશોમાં બ્રેસ્ટફીડિગની ઘટના સામાન્ય હોય છે. જો કે, ઇટલી જેવા પુરુષ પ્રધાન દેશોમાં લોઅર હાઉસના કોઇ સભ્યથી આવુ પહેલીવાર કર્યુ છે. જ્યારે ઘણી વાર બાળકને બ્રેસ્ટફીડિગ કરાવ્યુ હોય. સંસદીય સત્રની અધ્યક્ષતા કરતા જિયોર્જિયા મૂલેએ કહ્યુ કે, આ પહેલા વાર થયુ છે. જ્યારે તમામ પાર્ટીના સમર્થકોએ કોઇ બાળકને બ્રેસ્ટફીડિગ કરાવ્યુ હોય.
ઇટલીમાં ગયા વર્ષે નવેમ્બરમાં એક સંસદીય નિયમ પેનલે મહિલા સાંસદોને પોતાના બાળકને સાસંદમાં કક્ષમાં આવા અ એક વર્ષના બાળકને બ્રેસ્ટફીડિગ કરવાની અનુમતિ આપવામાં આવી હતી. ઇટલીના વામપંથી ફાઇવ સ્ટાર મૂવમેન્ટ પાર્ટી સાથે જોડાયેલા ગિલ્ડ સ્પોર્ટિએલોએ કહ્યુ કે, ગિલ્ડ સ્પોર્ટિએલોએ કહ્યુકે, ઘણી મહિલાઓ બ્રેસ્ટફિડીગ કરવાનુ બંધ કરી દે છએ. જો કે, મહિલાઓ પોતાના મનથી એવુ નથી કરતી. પરંતુ જ્યારે તે વર્કપ્લેસ પર જવા માટે મજબુર હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
