Microsoft Outage: માઈક્રોસૉફ્ટનુ સર્વર ઠપ્પ, દુનિયાભરમાં એરલાઈન્સથી લઈ બેંક, કમ્પ્યુટર સુધીની સેવાઓ અટકી
Microsoft Outage: વિશ્વભરના કેટલાક વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) નો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમની સિસ્ટમ્સ અણધારી રીતે બંધ અથવા પુનઃપ્રારંભ થાય છે. Microsoft એ સંકેત આપ્યો છે કે આ સમસ્યા CrowdStrike ના તાજેતરના અપડેટ સાથે સંબંધિત છે.
BSOD એરર્સ, જેને 'બ્લેક સ્ક્રીન એરર્સ' અથવા 'સ્ટોપ કોડ એરર્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે થાય છે જ્યારે સિસ્ટમને નુકસાન ન થાય તે માટે વિન્ડોઝ અચાનક બંધ અથવા રિસ્ટાર્ટ થાય છે.

સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટ સર્વર સ્થગિત થઈ ગયા છે. દુનિયાભરની એરલાઇન્સના સર્વરમાં ખરાબી જોવા મળી રહી છે. ભારત સહિત ઘણા દેશોમાં એરલાઈન્સને અસર થઈ છે. હવાઈ સેવાઓ ઉપરાંત સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને કોમ્પ્યુટર અને લેપટોપ સુધીની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.
કંપનીના ફોર્મ પરના પિન મેસેજ મુજબ, મોટાભાગના વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરર જોઈ રહ્યા છે. શુક્રવારે સવારે લગભગ 12 વાગ્યાથી માઇક્રોસોફ્ટમાં આ ટેકનિકલ ખામી જોવા મળી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
