હમાસને ધૂળ ચટાડવા "બ્રહ્માસ્ત્ર" છોડશે ઇઝરાયલ, જાણો શું છે લેઝર બીમ હથિયાર?
ઇઝરાયેલ પર હુમલો કરીને મોટી ભુલ કરનારા હમાસને કારણે કારણે ગાઝાના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. પુરા રાઝાને જમીન દોસ્ત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરેલુ ઇઝરાયેલ હવે તેનું બ્રહ્માસ્ત્ર વાપરવા જઈ રહ્યું છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલ પોતાની તમામ તાકાતથી હુમલા કરી રહ્યું છે ત્યારે હવે હમાસ માટે ઘાતક સમાચાર સામે આવ્યા છે.

અહેવાલો અનુસાર, ઈઝરાયેલ તેના સૌથી ખતરનાક હથિયારનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. આ એક લેસર હથિયાર છે. અગાઉ ઈઝરાયેલ પર સફેદ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે.આ આયર્ન લેસર હથિયાર હમાસનો કાળ બનશે તે નક્કી છે.
હુમલાનો બદલો લેવા માટે ઈઝરાયેલ હવાઈ મિસાઈલથી લઈને જમીની હુમલા સુધી આગનો વરસાદ વરસાવી રહ્યું છે. હમાસના આતંકવાદીઓને ખતમ કરવા માટે સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત લેસર બીમનો ઉપયોગ પણ શરૂ થવા જઈ રહ્યો છે.
કોઈપણ પ્રકારના હુમલાને ટાળવા માટે એક ખાસ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. ઈઝરાયેલ પાસે ઘણી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ છે. આયર્ન બીમ પણ આવી જ એક સિસ્ટમ છે. જેની મદદથી કોઈપણ હવાઈ હુમલાનો સામનો કરી શકાય છે.
ઈઝરાયેલ લેસર બીમ દ્વારા મિસાઈલને હવામાં નષ્ટ કરી શકે છે. એવું કહેવાય છે કે તેને 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવશે પરંતુ હવે યુદ્ધને જોતા તેને યુદ્ધના મેદાનમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે.
ઈઝરાયેલે ગયા વર્ષે આયરન ડોમની ઝલક દુનિયાને બતાવી હતી. ઈઝરાયેલનું આયર્ન બીમ દુશ્મન તરફથી આવતા કોઈપણ વિમાન, મોર્ટાર, મિસાઈલ કે બોમ્બને નષ્ટ કરી શકે છે. તે માત્ર એક સેકન્ડમાં હુમલાને નિષ્ફળ બનાવી શકે છે.
લેસર બીમ પણ આયર્ન ડોમ જેવુ જ છે અને સસ્તુ છે. એક આયર્ન ડોમ મિસાઈલની કિંમત લગભગ 50 લાખ રૂપિયા છે. આ સ્થિતિમાં ઈઝરાયેલ માટે આયર્ન બીમ એક મોટા અને સસ્તા હથિયાર તરીકે ઉભરી આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આયર્ન ડોમ કરતા પણ વધુ ખતરનાક હથિયાર છે.
આ વેપન સિસ્ટમની ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ પ્લેનમાંથી હવામાં કરી શકાય છે. જો જમીન પરના કોઈ નિશાનને લેસર બીમ વડે નષ્ટ કરવું હોય તો આ લોખંડી કિરણ તેને બે સેકન્ડમાં નષ્ટ કરી શકે છે. ઇઝરાયલે હવે તેના આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
