Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: દરવાજો બંધ કરી છોકરીઓ કરી રહી ડાન્સ, મમ્મીએ કરી ચપ્પલથી પીટાઈ

સોશ્યિલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ડાન્સ કરી રહેલી બે છોકરીઓનો વીડિયો ટ્વિટર અને યુટ્યુબ પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

સોશ્યિલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ડાન્સ કરી રહેલી બે છોકરીઓનો વીડિયો ટ્વિટર અને યુટ્યુબ પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં બે છોકરીઓ ટવરકિંગ કરી રહી છે, જે એક ખાસ પ્રકારનો ડાન્સ છે. બંને છોકરીઓ મજાથી પોતાના ડાન્સનો વીડિયો બનાવી રહી હોય છે ત્યારે જ પાછળથી તેમની મમ્મી આવી જાય છે. ત્યારપછી ચપ્પલથી મમ્મી બંનેને મારવાનું શરૂ કરે છે, જે કેમેરામાં રેકોર્ડ થઇ જાય છે. મમ્મીનો આ રિએક્શન ઈન્ટરનેટ યુઝરને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

video viral

સોશ્યિલ મીડિયા પર બે છોકરીઓનો વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. બંને છોકરીઓ રૂમનો દરવાજો બંધ કરીને મજાથી ડાન્સ કરી રહી હોય છે તેવામાં તેમની મમ્મી આવી જાય છે. તેમની મમ્મી કંઈક એવું કરે છે કે બધા જ હેરાન થઇ જાય છે. બંને છોકરીઓ પોતાના ફોનમાં ડાન્સ રેકોર્ડ કરી રહી હોય છે. બંને છોકરીઓ હિપ્સ મુવમેન્ટ વાળો ડાન્સ કરી રહી હોય છે, ત્યારે જ તેમની મમ્મી આવી પહોંચે છે અને તેમને ચપ્પલ ઘ્વારા પીટાઈ કરી નાખે છે.

મમ્મી અચાનક દરવાજો ખોલે છે તેમના હાથમાં લોન્ડરીના કપડાં હોય છે. છોકરીઓને ટવરકિંગ ડાન્સ કરતી જોઈને તે ચપ્પલ ઉતારે છે અને બંનેને મારવાનું ચાલુ કરી દે છે. આ વીડિયો નાના અને જુલી નામની બે છોકરીઓ ઘ્વારા બનાવવામાં આવ્યો છે. જેઓ Premix Sis નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. બંને ઘ્વારા આ વીડિયો શેર કરતા જણાવવામાં આવ્યું કે આ એક પેરોડી વીડિયો છે. આ વીડિયોને અત્યારસુધીમાં 3 લાખ વ્યુ મળી ચુક્યા છે. તો તમે પણ આ વીડિયો પર એક નજર કરો...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X