Video: પાકિસ્તાનની પંજાબ વિધાનસભામાં મહિલા ધારાસભ્યોએ એકબીજાને માર્યા થપ્પડ-મુક્કા, વાળ ખેંચ્યા
પાકિસ્તાનમાં મચેલી રાજકીય ઉથલપાથમ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો.
લાહોરઃ પાકિસ્તાનમાં મચેલી રાજકીય ઉથલપાથમ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. પંજાબની વિધાનસભામાં મહિલા ધારાસભ્યો વચ્ચે વિવાદ થઈ ગયો. સતતામાં પક્ષ અને વિપક્ષીઓ વચ્ચે વાદ-વિવાદ એટલો વધી ગયો કે જોરદાર મારામારી થઈ. મહિલાઓ એકબીજાને થપ્પડ-મુક્કા મારવા લાગી. સંસદની અંદર પરસ્પર ભીડાઈ ગયેલી આ મહિલા નેતાઓનો ઝઘડો કેમેરામાં કેદ થઈ ગયો.

આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. મહિલાઓમાં આ રીતની લડાઈ કઈ વાત પર થઈ એ હજુ સુધી જાણવા મળી શક્યુ નથી. જો કે, એ સ્પષ્ટ છે કે આ ઘટના પાછળ ઈમરાન સરકારની વિપક્ષ સાથે ચાલી રહેલી તકરાર છે. જાણવા મળ્યુ છે કે ઘણી પાર્ટીઓના નેતા સંસદની અંદર હતા જેમાં પુરુષ અને મહિલા બંનેની ભીડ હતી. આ દરમિયાન કોઈ વાત પર તુ-તુ, મે-મે શરુ થઈ ગઈ, જો શાંત ન થઈ પરંતુ વાત વધી ગઈ.
મહિલાઓ એટલી વધુ ગુસ્સામાં આવી ગઈ કે એકબીજાને થપ્પડો અને મુક્કા મારવા લાગી. વીડિયોમાં ધારાસભ્યોના ઝઘડો સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઝઘડાના કારણે સંસદ પ્રભાવિત થયુ અને બેઠક રોકવી પડી. વળી, ઝઘડા દરમિયાન ઘણી પુરુષ મહિલાઓને શાંત પાડતા જોવા મળ્યા.
Scenes from the Pakistani Punjab's Assembly as opposition and government lawmakers fight it out with bare hands. The provincial assembly was to vote today to elect the new leader of the house. pic.twitter.com/oVdHBvYLxN
— Sidhant Sibal (@sidhant) April 3, 2022
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
