Video: વોશિંગટનમાં વાઈટ હાઉસ નજીક ગોળીબારી, 1 ની મૌત
અમેરિકાના વોશિંગટન ડીસીમાં ફાયરિંગ થયાના સમાચાર છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
અમેરિકાના વોશિંગટન ડીસીમાં ફાયરિંગ થયાના સમાચાર છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું છે કે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયેલા હોય શકે છે. મોડી રાત સુધી થયેલ ફાયરિંગ પાછળના કારણો જાણી શકાયા નથી. ફાયરિંગના વીડિયોમાં એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનો વ્યસ્ત માર્ગ પર જોઇ શકાય છે. જે સ્થળ પર આ ઘટના બની તે વ્હાઇટ હાઉસની ખૂબ નજીક છે.

એબીસી ચેનલના ડબ્લ્યુજીએલએ-ટીવીએ ટ્વિટર પર પોસ્ટ કરેલી તસવીરમાં ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ લઈ જતા જોઇ શકાય છે. ચેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ ફાયરિંગનો જવાબ આપી રહી છે. આ ઘટના ડાઉનટાઉનની 14 મી કોલમ્બિયા સ્ટ્રીટની છે. પોલીસ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
#BREAKING Multiple people reportedly #injured following a late-night shooting in #WashingtonDC #Police and ambulances on the scene pic.twitter.com/fWFhONW9H1
— rita khoury (@ritakhoury10) September 20, 2019
UPDATE: @dcfireems confirms several people shot, injuries unclear, near 14th & Columbia NW DC. Multiple transported. Massive police presence. @ABC7News pic.twitter.com/ZZ6VPjNKcP
— Jay Korff (@ABC7Jay) September 20, 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
