પત્નીનું મોત નીપજતા પતિએ એરલાઇન પાસે માંગ્યા 60 લાખ ડોલર!

મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યા પ્રમાણે જેનસ સોલતેસ્જે મેનહટ્ટનની અદાલતમાં ડેલ્ટા એરલાઇન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેનસની પત્ની વિલ્મો મધુમેહ અને ગુર્દાની બીમારીથી પીડાઇ રહી હતી અને જેના કારણે તેનો મોટાપો ઘણો વધી ગયો ગયો હતો.
અદાલતમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇને દાવો કર્યો હતો કે આટલું વજન હોવા છતાં તે વિલ્માને પોતાના વિમાનમાં લઇ જશે, પરંતુ તેવું કર્યું નહીં અને તે હંગરીમાં પોતાના મકાનમાં મૃત હાલતમાં મળી આવી હતી. અરજીમાં જેનસે એરલાઇન પર પોતાની પત્નીના અસમય મૃત્યુ અને બેજવાબદારીનો આરોપ લગાવ્યો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
