અમેરિકા સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવશે

આ અંગે એબીસી ન્યુઝની રિપોર્ટ અનુસાર દેશમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય કેન્દ્ર જેમ કે વિમાનમથક અથવા અન્ય કેન્દ્રો પર અધિકૃત સીમા એજન્ટ દરેક વિદેશી વિદ્યાર્થીઓ પાસે ચેક કરશે કે તેમની પાસે કાયદેસર સ્ટુડન્ટ વિઝા છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીનું નામ પસંદ કરવામાં આવે છે તેની તમામ વિગતો 'સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ' (એસઇવીઆઇએસ)માં નોંધવામાં આવશે.
આ નવી પ્રક્રિયા અંતર્ગત સીમા એજન્ટ વિદ્યાર્થીઓ અમેરિકામાં પ્રવેશ કરે એ પહેલા વિમાન ઉડાન માટે નોંધાવેલી માહિતીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના વિઝાને મંજૂરી આપશે. ઉલ્લેખનીય છે કે વિસ્ફોટના આરોપી જોખર સારાનાઇવના મિત્રો પર વિસ્ફોટ બાદ પુરાવાઓ છુપાવી દેવાનો આરોપ છે. સંઘીય તપાસ એજન્સીએ તેના એક મિત્ર અજમત અઝાકોવ દ્વારા વિઝા શરતોની અવગણના કરવામાં આવી હોવાની વાત કહી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
